મહાભારતમા ભીમનુ પાત્ર ભજવનાર એક્ટર પ્રવિણ કુંમારનુ નીધન થયુ ! ભગવાન તેમના આત્મા…

લતા મંગેશકર ના નિધન મા દેશ આખો શોકમગ્ન છે અને દરેક કલાકરો તેમને શ્રધાંજલી પાઠવી રહ્યા છે ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે એવી રહ્યા છે જેમા રામાયણ મા ભીમ નુ પાત્ર ભજવનાર એક્ટર પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન થયા ના સમાચાર મળી રહ્યા છે. પ્રવીણ કુમાર છેલ્લા ઘણા સમય થી પ્રવિણ કુમારની આર્થિક સ્થિતિ સારી ન હોવાનુ સામે આવ્યુ હતુ.

એક્ટર પ્રવિણ કુંમાર ની વાત કરવામા આવે તો તેવો પોતાના કદ કાઢી ને લીધે ખુબ જાણીતા હતા અને આ માટે જ તેમને મહાભારત મા ભીમનુ પાત્ર ભજવવા માટે નો મોકો મળ્યો હતો જેમા તેવો એ પોતાની કલાકારી નો ખુબ સુંદર પરચો આપ્યો હતો. જો સીરીયલ મહાભારતની વાત કરવા મા આવે તો એક સમયે ખુબ જ લોક પ્રિય ટી.વી સિરીયલ હતી. જેના કલાકરો એટલા આબેહુબ હતા કે લોકો આજે પણ તે સીરીયલ ને ભૂલી શક્યા નથી અને પ્રવીણ કુમાર પણ તેમાના એક છે.

પ્રવીણ કુમાર સોબતી એ સીરીયલ સીવાય ફીલ્મો મા પણ કામ કર્યુ છે તેવો એ અમિતાભ બચ્ચન નુ ફીલ્મ “શહેનશાહ” મા પણ કામ કર્યુ છે. પ્રવીણ કુમાર સોબતી એક કલાકાર ની સાથે એક સ્પોર્ટ્સમેન પણ હતા. તેઓ એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીતી ચૂક્યા છે. તેમના દ્વારા જીતવામાં આવેલા મેડલમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે. એ ઉપરાંત તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પ્રવીણ કુમાર એક ઉમદા કલાકાર સાથે એક સારા રમતવીર પણ હતા પરંતુ તેવોના જીવન નો આખરી સમય ખુબ દુખ મા વિત્યો તેવુ કહી શકાય તેવો ની આર્થીક પરિસ્થિતિ છેલ્લા દિવસો નબળી હતી અને તેવો એ સરકાર પાસે મદદ ની માંગ કરી હતી અને હાથે કહ્યુ હતુ કે આજે લોકો મહાભારતના ભીમ ને ભુલી ગયા છે. ત્યારે આજે તેમના મૃત્યુ ના સમાચાર ની તેમના ફેન્સ ને ઝટકો લાગ્યો છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.