વરરાજાની કાર બેકાબુ બનતા ડી.જે સામે નાચતા લોકો પર ચડી ! જુવો વિડીઓ

હાલ ચારે કોર લગ્ન ની સિઝન ચાલી રહી છે ગયાં વર્ષે લગ્ન મા કોરોના બીક્ષેપ બન્યો હતો અને અનેક લગ્ન કેન્સલ કરવા પડ્યા હતા ત્યારે આ વર્ષે લગ્ન ની ભરમાર જોવા મળી રહી છે ત્યારે લગ્ન ને લગતા અનેક વિડીઓ હાલ સોસિયલ મીડીયા પર સામે આવી રહ્યા છે ત્યારે એક લગ્ન નો એક વિડીઓ સામે આવ્યો છે જેમા વરરાજા ની કાર બેકાબુ બની છે.

સોસિયલ મીડીયા પર આ વિડીઓ વાયરલ થય રહ્યો છે જેમા અનેક લોકો ડી.જે ની આગળ નાચતા જોવા મળી રહયા છે ત્યારે અચાનક વરરાજો ની કાર બેકાબુ બની હતી અને નાચતા લોકો ને ટક્કર મારી હતી ત્યારે લોકો એ કાર રોકવાના પ્રયાસ કર્યો હતો પરંતું ફરી એક વખત કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.

આ ઘટના કયા ની છે અને કેટલા લોકો ને ઈજાઓ પહોચી છે એ અંગે જાણવા નથી મળ્યુ પરંતુ આ રીતે અચાનક કાર બેકાબુ બનાતા ચાર પાંચ લોકો ના ટક્કર લાગી છે અને આ પ્રકાર ની ઘટના શા માટે બની એનુ કારણ પણ હજી સામે આવ્યો નથી. ત્યારે અગાવ પણ ઘણી વતન આ પ્રકાર ની ઘટનાઓ સામે આવી છે ત્યારે અમુક લોકો નો જીવ પણ ગયો હોય છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.