શું વિટામીન B-12 ની ખામી છે? તો અપનાવો આ ઘરેલું ઉપાય , ઇન્જેક્શન લેવાની ક્યારેય જરૂર નહિ પડે

કેરીનું નામ સાંભળતા જ દરેક લોકોના મો માં પાણી આવી જાય છે. ઉનાળો આવતાની સાથે જ લોકો કેરીની રાહ જોતા હોય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આમ કે આમ ગુથલીયો કે દામ એવી કહેવત પણ આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે. ત્યારે તો આપણને કંઇ ખબર હોતી નથી. પરંતુ અત્યારે કેરી સાથે સાથે તેના ગોટલીને પણ ફાયદા ઘણા બધા હોય છે કે કેરી ના ફળ ને આયુર્વેદમાં અમૃત પણ કહેવામાં આવ્યું છે. અને ગોટલી ને ઉત્તમ ગણે છે.

આપણે કેરી ખાધા પછી તેની છાલ અને ગોટલીને કચરામાં ફેંકી દઈએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ગોટલી નો ઉપયોગ શરીરમાં વિટામીન b 12 ની કમી ને દુર કરવા માટે પણ કરવામાં આવે છે. અને બીજા અનેક રોગોમાં પણ લાભદાયક હોય છે. બજારુ ખાણીપીણી અને ફિલ્ટર નો વધારે પડતો ઉપયોગ ના કારણે વિટામીન b 12 ની ખામી સર્જાય છે.અત્યારે ભારતમાં લગભગ ૭૦ થી ૭૫ ટકા લોકો ને વિટામીન બી 12 ની ખામી દેખાય છે. અને લોકો તેના માટે ઇન્જેક્શન લેતા હોય છે. પરંતુ ઘણીવાર થોડાં દિવસો સુધી સારું રહે અને પછી પાછી b 12 ની ખામી સર્જાય છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં બી-૧૨ ની ઊણપ વધારે જોવા મળે છે. કારણે કે b 12 મોટાભાગે પશુઓ માં અને તેની વસ્તુ માંથી મળે છે. માંસાહારી લોકોને બીટવેલ ની ખામી થતી નથી. માનવ શરીરમાં 20 એમિનો એસિડમાંથી નવ એમીના એસીડ બનતા જ નથી.

કેરીની ગોટલીમાં એમિનો એસિડ બહુ જ મોટી મોટી માત્રામાં હોય છે. એમિનો એસિડ પાચન ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એમિનો એસિડ થી જ પ્રોટીન મળે છે. અને પ્રોટીનમાંથી જ બનેલા હોય છે. આ ઉપરાંત માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામિન બનતા નથી. ગોટલીમાં વિટામીન સી, કે હોય છે તે શરીરમાંથી કચરો દૂર કરવા માટેના એક્સી ઓક્સિડન્ટ તરીકે પણ ભૂમિકા ભજવે છે.ઘણા લોકોને દાંતના દુખાવાથી પરેશાન હોય છે. ઘણીવાર દાંતમાં કીડા પડે છે આવી સ્થિતિમાં કેરીના સૂકાં પાનને બાળી ને તેનો પાવડર બનાવીને દાંતે ઘસવાથી થોડા સમયમાં જ દાંતના દુખાવાથી રાહત મળે છે. દરેક લોકોને સ્લિમ દેખાવવું હોય છે. પરંતુ ભાગદોડ વાળી જિંદગી ના કારણે ચરબી વધી જાય છે. અને પેટ બહાર આવી જાય છે આવી સ્થિતિમાં કેરીની ગોટલી નો પાવડર ખૂબ જ મદદરૂપ થાય છે. ગોટલી ના પાવડર ના સેવન થી શરીરની ચરબી ઓછી થાય છે. અને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે.

કેરીની ગોટલી બ્લડ પ્રેશરમાં પણ રાહત આપે છે આ ઉપરાંત કોલેસ્ટ્રોલને સંતુલિત કરે છે. કેરીની ગોટલીનું ચૂર્ણ હૃદય રોગમાં પણ રાહત મળે છે. કેરીની ગોટલી માથામાંથી જુ દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. આ માટે કેરી ને ગોટલીને સૂકવીને તેમાંથી પાવડર બનાવો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરી માથા પર લગાવો. માથાની જુ થોડા દિવસમાં જ ગાયબ થઈ જશે. જે લોકો ટાલીયાપણાથી પીડાતા હોય તેની માટે પણ ગોટલી ખૂબ જ મદદરૂપ થાય છે. નાળિયેરના તેલમાં ગોટલી નો પાવડર મિક્સ કરીને રોજ લગાવવાથી એક મહિના સુધી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. અને સફેદ વાળ પણ થતા અટકાવે છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *