વાયરલ વિડીઓ

હાથસર ની હેવાનીય : હેવાનો એ જે કર્યુ છે એ જાણી તમને પણ..

હાથસર યુપી. યુપી ની જે ઘટના બની છે તેના લીધે પુરા દેશ મા ન્યાય ની માંગ ઉભી થય છે અને લોકો નો ગુસ્સો પુરા દેશ મા જોવા મળી રહ્યો છે.યુપીના હાથસર માં ગેંગરેપની યુવતી નુ 15 દિવસ પછી દિલ્હીના એઇમ્સમાં નિધન થયું હતું. અને દિકરી ની હાલત કેટલી હદે ખરાબ હશે એ આ વાત જાણી […]

મનોરંજન રમત ગમત રાષ્ટ્રીય

આ ગરીબ વ્યક્તિ કર્યો એવો ડાન્સ કે બોલીવુડ હીરો પણ ફીકો પડે..

સોશિયલ મીડિયા ના લીધે રોજ બરોજ અવનવા વિડીઓ અને ફોટા જોવા મળે છે અને લોકો ની કળા અને ટેલેન્ટ સામે આવી રહ્યા છે આવો જ એક વિડીઓ હાલ ફેસબુક મા વાયરલ થય રહ્યો છે આ વિડીઓ મા એક ગરીબ માણસ મુકાબલા સોંગ પર ડાન્સ કરી રહ્યો છે અને લોકો તેની તારીફ કરી રહ્યા છે આ […]

ગુજરાત ભાવનગર મનોરંજન રમત ગમત

ભાવનગર યુવરાજ નો ફીટનેસ એકશન વિડીઓ તમે જોયો ?

ભાવનગર ના યુવરાજ ની ફીટનેસ ની વાત જ ના થાય તેના પાસે બોલીવુડ સ્ટાર પણ ફીકા પડે છે પરંતુ આવી જ ફીટનેસ જાળવી રાખવા માટે ઘણીબધી મહેનત કરવી પડે છે અને કલાકો સુધી જીમ કરવુ પડે ને સાથે ચોક્કસ ડાયટ પ્લાન હોય તો જ આવી ફીટનેસ જળવાઈ રહે. ભાવનગર યુવરાજ શ્રી જયવિરરાજસિંહ ગોહિલ જીમ ની […]

ગુજરાત ભાવનગર વાયરલ વિડીઓ

હળદર માત્ર હળદર નથી જાણો એમા કયા કયા ગુણો રહેલા છે.

હજારો વર્ષોથી, ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓની ઓળખ રસોડું અને આયુર્વેદ અને ઘરેલું ચિકિત્સા પ્રથાઓનું બનેલુ છે. રસોડામાં વપરાતી ચીજ વસ્તુ ઓ આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ મા પણ વપરાય છે. આજે એવી જ એક વસ્તુ ની વાત કરવી છે. • હળદર:- હળદરને આપણા દેશમાં સામાન્ય રીતે મસાલા તરીકે ગણવામાં આવે છે, પરંતુ હળદરમાં પ્રોટીન, વિટામિન એ, […]

ગુજરાત ભાવનગર રાજકારણ રાષ્ટ્રીય

બેંકો ના કામ બાકી હોય તો પુરા કરી લેજો ઓક્ટોબર મા આ દસ દિવસ બેંકો બંધ રહેશે.

દેશમાં લોકડાઉન પછી આર્થિક ગતિવિધિ ફરી પાટા પર ચઢી રહી છે. જો કે ઓક્ટોબર માસમાં અનેક જાહેર રજાઓ આવતી હોવાથી ૧૦ દિવસ બેંક બંધ રહેશે. અસુવિધા થી બચવા માટે આ તારીખ ની જાણ હોવી જરૂરી છે. ભારતીય રિઝર્વ બેન્ક અનુસાર ઓક્ટોબર માસમાં ૧૦ મહત્વના તહેવારો આવે છે. આ તહેવારોમાં દેશના અલગ અલગ ભાગમાં આવેલ બેન્કમાં […]

ગુજરાત રાષ્ટ્રીય વાયરલ વિડીઓ

મનોજે ફી ભરવા માટે ઈંડાની રેકડી કરી, શાકભાજી વેંચી અને ઓફીસમાં કચરા-પોતા પણ કર્યા.

મનોજકુમાર રોય આજે છે કલાસ વન ઓફિસર. હા મિત્રો, આજે એક એવા ઓફિસરની વાત કરવી છે, જેનો સંઘર્ષ આપણને સૌને પ્રેરણા આપે તેવો છે. બિહારના એક નાનકડા ગામનો છોકરો આજે આખા દેશના યુવાનો માટે આદર્શ બની ગયો છે. કશુંક કરી બતાવવાની ભાવના સાથે અને ઓફિસર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા મનોજ બિહારથી દિલ્હી આવીને વસે છે. […]

ગુજરાત ભાવનગર

ભાવનગર ની ઓ માટે આ સ્થળ છે મીની માઉન્ટ આબુ સમાન જાણો વિગતે

ભાવનગર  મા અનેક હરવા ફરવાના સ્થળ છે જેમા બોર તળાવ ,કુડા બીચ,કોળિયાક બીચ ( નિષ્કલંક મહાદેવ મંદીર) , ખોડીયાર મંદિર રાજપરા પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભાવ થી 24 કિલોમીટર ના અંતરે આવેલું તળાજા રોડ ભંડારીયા ગામ પાસે આવેલુ મેલકડી  ગામ પાસે ઉત્તમ  સ્થળ  આવેલું છે આ સ્થળ  ચોમાસા ની સીઝન મા જાવા […]

ગુજરાત રાષ્ટ્રીય

આ તેલુગુ અભિનેત્રી ની દરેક અદા તમારુ મન મોહી લેશે..

ચલો ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશેલી રશ્મિકા મદાન હાલ સોસિયલ મીડીઆ છવાયેલી છે. રશ્મિકાએ ખૂબ જ ઓછા સમયમાં પેપ્યુલરિટી પ્રાપ્ત કરી. આજે અભિનેત્રીના તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. અને એની અલગ અલગ અદા પર લાખો ચાહકો ફીદા છે.

ગુજરાત ભાવનગર રાજકારણ

આખરી સલામ INS VIRAAT ને વિદાય અપાઈ

દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થેન્ક યુ વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. INS વિરાટ અંગે મંત્રીશ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વિરાટની છેલ્લી સફરના અને […]

ગુજરાત ભાવનગર મનોરંજન રાષ્ટ્રીય

ભાવનગર ના જ્ઞાન મંજરી કોલેજ ના વિદ્યાર્થી ઓ એ પાણી ની ગુણવત્તા સુધારતુ સોલાર મશીન બનાવ્યું ( મત્સ્ય ઉધોગ મા ક્રાન્તિ સર્જશે)

જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મિકેનીકલ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સોલાર એરટેલ બનાવવામાં આવ્યું. આ સોલાર એરટેલ દ્વારા સૌર ઊર્જાનો ઉપયોગ કરી પાણીમાં ઓક્સિજન સંતૃપ્તિ માં વધારો કરી શકાય છે, પાણીમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડી શકાય છે, પાણીનું યોગ્ય તાપમાન જાળવી શકાય છે, પાણીમાં મચ્છર અને અન્ય જળચર મિજ ઉપદ્રવને ઘટા શકાય છે અને પાણીમાં […]