ગુજરાત ભાવનગર

પરશોતમ ભાઈ સોલંકી એ પ્રેસ કોન્ફરન્સ મા ચોખ્ખુ કહી દીધુ કે

આપ શેર કરી શકો છો

કોળી સમાજ ના કદાવર નેતા પરશોતમ ભાઈ સોલંકી જેને કોળી સમાજ ના સાવજ કહેવામા આવે છે. જેણે શનિવારે ગાંધીનગર ખાતે કોળી સમાજ ની બેઠક બોલાવી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદ મા તેવો એ ચોખ્ખુ કરી દીધુ કે તેમની રાજકીય બાદબાકી કરવી શક્ય નથી અને કહ્યુ હતુ કે “મારી તબીયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મુક્યો હોત”


આપ ને અહી જણાવી દઈયે કે પરશોતમભાઈ સોલંકી ભાવનગર ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના મત્સ્ય ઉધોગ મંત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *