ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

ગુજરાત મા દારુબંધી દુર કરવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ અભિયાન શરૂ કર્યુ તમારુ શુ કહેવુ આ બાબતે

આપ શેર કરી શકો છો

હાલ ફેસબુક મા હેશટેગ સાથે અલગ અલગ ચેંલેજ ચાલી રહ્યા છે ત્યારે પર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ પણ હેશટેગ આથે એક અભિયાન ચાલુ કર્યુ છે અને તેવો એ Twitter પર લખ્યુ છે કે ” સરકાર ખુદ પણ દારૂબંધીના હકમાં નથી માટે જ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાઈ છે, તો નામ માત્રની દારૂબંધી રાખવાનો શું મતલબ? કે દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે?
ભ્રષ્ટ દારૂબંધી ને હટાવવા સોશીયલ મીડિયા પર #AgainstLiquorBanChallenge સાથે પોસ્ટ કરી આ ઝુંબેશમાં જોડાઓ.”
લોકો ને આ અભિયાન મા જોડાવાની અપીલ કરી છે. અને તેવો એ દારુબંધી હટવાથી જે ફાયદા ઓ થવાના છે એ પણ જણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *