ગુજરાત ભાવનગર મનોરંજન રમત ગમત

ભાવનગર યુવરાજ નો ફીટનેસ એકશન વિડીઓ તમે જોયો ?

આપ શેર કરી શકો છો

ભાવનગર ના યુવરાજ ની ફીટનેસ ની વાત જ ના થાય તેના પાસે બોલીવુડ સ્ટાર પણ ફીકા પડે છે પરંતુ આવી જ ફીટનેસ જાળવી રાખવા માટે ઘણીબધી મહેનત કરવી પડે છે અને કલાકો સુધી જીમ કરવુ પડે ને સાથે ચોક્કસ ડાયટ પ્લાન હોય તો જ આવી ફીટનેસ જળવાઈ રહે.


ભાવનગર યુવરાજ શ્રી જયવિરરાજસિંહ ગોહિલ જીમ ની સાથે આપણા દેશી અખાડા મા થતી કસરતો પણ જાણે છે અને હાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમણે એક જોરદાર વિડીઓ શેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *