ગુજરાત ભાવનગર રમત ગમત

તુલસી ના પાન ની ઉપયોગીતા જાણી તમે પણ થય જશો હેરાન

આપ શેર કરી શકો છો

હિન્દુ ધર્મ મા દરેક વૃક્ષો પ્રાણીઓ વગેરે ને કાંઈક નુ કાંઈક મહત્વ આપવામા આવ્યુ છે અને એ આમજ નથી આપવામાં આવ્યુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. આવી જ રીતે તુલસી ને પણ આપણા ધર્મ મા માતા કહેવામા આવ્યા છે અને દરેક લોકો ના ઘરે ફળીયામાં તુલસી નો છોડ જોવા મળે છે આયુર્વેદિક ની દ્રષ્ટીએ તુલસી ના છોડ નુ અનેરુ મહત્વ રહેલું છે . તુલસી ના છોડ અનેક બિમારી ઓ મા ઉપયોગી છે. તો આવો જોઈએ કયા કયા ઉપયોગી છે.


•ઉકાળો બનાવવા મા :- દેશી ઉકાળો બનાવવા વખતે તુલસી ના પાન વગર ઉકાળો અધુરો રહે છે અને ઉકાળા નો ઉપયોગ શક્તિ વધારવા અને શરદી મટાડવા માટે થાય છે.


• જો મહિલા પીરિયડ્સમાં અનિયમિતતાની હોય તો તુલસીના બીજનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. આ સિવાય તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી માસિક ચક્રની અનિયમિતતા પણ દૂર થાય છે.


•કેન્સર મા ઉપયોગી:- ઘણા સંશોધનોમાં એવું નોંધાયું છે કે તુલસીનાં બીજ કેન્સરની સારવારમાં અસરકારક છે. જો કે, હજી આની પુષ્ટિ થઈ નથી.


•ચેહરા ની ચમક વધારવા માટે તુલસી ના પાન ઘણા ઉપયોગી છે.


•મો મા આવતી દુરગંધ ને દુર કરવા નિયમીત પાન નુ સેવન કરવાથી આ સમસ્યા નુ સમાધાન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *