મનોરંજન રાષ્ટ્રીય વાયરલ વિડીઓ

બોલીવુડ ના ડ્રગ્સ કેસ મા આ ત્રણ મોટા હીરો ના નામ સામે આવ્યા

આપ શેર કરી શકો છો

સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સના એંગલ સામે આવ્યા પછી બોલિવૂડના કેટલાક જાણીતા ચહેરા એજન્સીઓની રડારમાં આવી ગયા છે. સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી જેલમાં છે. તો કેસમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, ૨કુલ પ્રીત સિંહ જેવી મોટી અભિનેત્રીઓની એનસીપી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જે અભિનેતાઓની સાથે જોડાયેલો છે. ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછમાં ડ્રગ પેડલર્સ બોલિવુડ ના ચાર મોટા અભિનેતાઓ ના નામ આપ્યા છે. આ ચાર અભિનેતા શાહરૂખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખને અર્જુન રામપાલ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જણાવી દઈએ કે એક સાથે ઓમ શાંતિ ઓમ, રાવણ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ એનસીપીના એક ઓફીસરનું નામ ન છાપવાનું શરતે એક મોટી વાત ખુલાસો કર્યો છે.

અધિકારીએ જણાવ્યું છે કે ડ્રગ્સ પેડલ ના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે કે શાહરૂખને અર્જુન ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. ડીનો કોને સપ્લાય કરતો હતો તેની તપાસ હજુ બાકી છે. જણાવી દઈએ કે અત્યાર સુધી સમાચારોમાં છે,ઇ,જી જેવા કોડ જ સામે આવી રહ્યા હતા. અને કહેવામાં આવી રહ્યુ હતું કે આ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતાઓ છે.

ન્યુઝ સૌજન્ય સદાચાર સંદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *