મનોરંજન રમત ગમત રાજકારણ રાષ્ટ્રીય

તો શુ સેહવાગ બાબા બની ગયો ?? અને ડોનાલ્ડ ટ્રમ્પ ને આપ્યા આશીર્વાદ

આપ શેર કરી શકો છો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવતા વ્હાઇટ હાઉસ એલર્ટ થઈ ગયું છે અને સલામતીના કારણોસર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પને હોમ કોરોન્ટાઈન કરાયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર હોપ ફિક્સ ને કોરોના પોઝિટિવ આવતા ટ્રમ્પ અને તેમના પત્નીને સેફ કરી દેવાયા છે કેમકે હોપ હિકડોનાલ્ડ ટ્રમ્પ સાથે એર ફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતો હતો. તાજેતરમાં જ હોય હિષ્ક તેમના સીનિયર અધિકારીઓ સાથે પ્રેસિડન્ટ ડિબેટ માટે ક્લિવલેન્ડ ગયા હતા. હાઈટ હાઉસે પણ એક નિવેદન બહાર પાડી જાણકારી આપી હતી.


આ સમાચાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુઝ મા છવાયેલા રહ્યા અને સોસીયલ મીડીઆ પર પણ અને ભારત ના પર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે તેને બાબા બની ને આશીર્વાદ આપ્યા અને મજાક સ્વરુપે પોસ્ટ મુકી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *