ગુજરાત ભાવનગર

ભાવનગર નો આ પીકનીક પોઈંટ છે અનોખો ,અંધારિયા ધોધ

આપ શેર કરી શકો છો

ભાવનગર થી 30 કિલોમીટર ના અંતરે આવેલ અંધારીયાવડ ગામ પાસે આવેલો આ અંધારિયા ધોધ ચોમાસા બાદ ફરવાનું અનોખુ સ્થાન છે આ સ્થળ વિશે બોવ ઓછા લોકો જાણે છે અને અહીંન કુદરતી નજારો અને વાતાવરણ તમને અલગ જ શાંતી આપશે.

ભાવનગર ની જનતા માટે આ એક પિકનીક સ્પોટ બની ગયું છે અને આ ગામ મા પહોચવા માટે અંતરીયાળ રોડ રસ્તા ઓ માથી પસાર થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *