ગુજરાત ભાવનગર

સામાન્ય લાગતો આકડો આ રીતે આપશે ડાયાબીટીસ મા રાહત

આપ શેર કરી શકો છો

સામાન્ય રીતે ગમે ત્યા ઉગી નીકળતો આંકડો આપણ ને ઘણો ઉપયોગી છે એ વાત સૌ કોઈ નથી જાણતુ આકડા નો ઉપયોગ મોટા ભાગે બજરંગબલી ને ફુલ ચડાવવા મા થાય છે પરંતુ આયુર્વે મા પણ આકડો અનેક ઓષધી મા પણ વપરાય છે આંકડા નો ઉપયોગ એલર્જી, અસ્થમા અને ડાયાબીટીસ મટાડવા માટે થાય છે અને આકડા નુ મહત્વ જ્યોતિષ શાસ્ત્ર મા પણ જોવા મળે છે. ઘર ની સામે આંકડો હોય તો તેને શુભ માનવામાં આવે છે.

• ડાયાબીટીસ મા કેમ મળશે રાહત

ડાયાબીટીસ ની બીમારી મા વ્યક્તિ નુ શુગર કંટ્રોલ થતુ નથી અને ઈન્જેકશન નો સહારો લેવો પડે છે પરંતુ આકડા ના પાન રાત્રેછે સુતી વખતે પગ નીચે એક મોજા મા રાખવા જોઈએ અને પાન ડાંડલી વાળો ભાગ અંગુઠા બાજુ હોવો જરુરી છે આમ કરવાથી ડાયાબીટીસ મા ઘણી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *