ગુજરાત

આ માસાહારી પદાર્થો ને તમે શાકાહારી સમજવાની સમજી ભુલ તો નથી કરી રહ્યા ને

આપ શેર કરી શકો છો

રોજ બરોજ ના ખોરાક માં અનેક એવા પદાર્થો આવતા જેના વિશે વધારે ખબર હોતી નથી અને ના ખાવાની ચીજ વસ્તુ ઓ આપણે ખાતા હોય છીએ અલગ અલગ પ્રકાર ના વિટામિન અને પદાર્થો મુજબ આપણ ને શરીર માં ફેરફારઓ પણ જોવા મળતા હોય છે. તો ઘણા ધર્મ માં નોનવેજ સ્વીકાર્ય નથી હોતું જેને પાપ ગણવામાં આવે છે પણ શું તમને ખબર છે ઘણા પદાર્થો આપણે શાકાહારી લાગે છે પણ ખરે ખાર માસહારી હોય છે. તો ચાલો જોઈ આ એવા ક્યાં ક્યાં ખોરાક છે.

સો પ્રથમ જોઈ આ તો કોફી અને ચા માં નાખવામાં આવતું સુગર માં અમુક એવો પાવડર હોય છે જે નેચરલ કાર્બન હોય છે જ પ્રાણીઓ ના હાડકા માંથી બનાવામાં આવે છે.

આ ઉપરાંત ચીંગમ માં જેનેટિક નામ નો પદાર્થ હોય છે તે પણ અમુક માસ માથી બનેલો હોય છે. જો તમે શાકાહારી હોવ તો ચિંગમ ખાતા વખતે આ બાબત ખાસ ધ્યાન મા લેજો. ઘણા લોકો એવુ કહેતા હોય છે કે હુ શરાબ પીવ છુ પરંતુ શાકાહારી છે પણ તેવો એ પણ જાણીલેવુ જોઈએ કે શરાબ અને બીયર ગાળવા માટે એક જાળી નો ઉપયોગ થાય છે જે માછલી ના હાડકા માથી બનેલી હોય છે. આ ઉપરાંત બજાર મા મળતા ઘણા તેલ બ્રેડ અને કેક મા પણ ઘણી વખત આવા પદાર્થો નો ઉપયોગ થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *