ગુજરાત

દહીં મા આ વસ્તુ ઉમેરીને વાળમાં લગાવો જેનાથી વાળ થશે લાંબા અને એકદમ ભરાવદાર

આપ શેર કરી શકો છો

એક વાત બધા માટે મહત્વની હોય છે એ કે સ્ત્રી હોય કે પુરૂષ બંનેને પોતાના માથાના વાળ ખૂબ જ વહાલા હોય છે અને એમાં પણ સ્ત્રીઓને તો ખાસ લાંબા અને ભરાવદાર વાળ ગમતા હોય છે.

એનું કારણ છે કે વાળ ની મદદથી ચહેરાનું આકર્ષણ પણ વધારી શકાય છે. તો કોઈના એ ઓછા વાળ હોય તો કે લોકો પોતાના વાળ લાંબા થાય એના માટે ઘણા ઉપાય પણ કરતા રહેતા હોય છે. ચાલો તો આજે તમને એક સરળ ઉપાય જણાવી દઈએ કે તમે તમારા વાળને સારા બનાવવા અને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. એનું કારણ છે કે દહીં માં જે એન્ટિ ફંગલ ગુણ હોય છે એ વાળ માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે ચાલો તો આજે તમને અહીં દહીં માંથી બનાવતા કેટલા પેક વિશે જણાવી દઈએ આ પેકથી વાળનો ગ્રોથ વધે છે સાથે સાથે વાળને મજબૂતી પણ પ્રાપ્ત થાય છે. હેર એક પેક વિષે જાણી લઈએ.

દહી અને ઓલી ઓઈલ :- જો દહીં ઓલિવ ઓઈલ મિક્ષ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળને ઘણો લાભ મળે છે આ ઉપાયથી વાળ તૂટવા ની સમસ્યા પણ દૂર થઈ જાય છે એના માટે તમારે સૌથી પહેલાં બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી લેવાનો છે અને એને અલગ રાખી દેવું ત્યારબાદ ઓલિવ ઓઇલ અને દહીં મિક્સ કરી લેવું અને ઓલિવ ઓઇલ અને દહીં તમારા વાળમાં લગાવી લેવું અને આશરે અડધા કલાક માટે રાખી મૂકવું તે પછી તમારે લીંબુવાળું પાણી માથા માં નાખીને શેમ્પૂથી વાળ ધોઈ લેવા.

દહીં અને એલોવેરા :- એલોવેરા ના ફાયદા વિશે તો બધાને ખબર જ હોય છે એલોવેરામાં ઘણા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે એમ જે વિટામિન અને એમીનો એસિડ હોય છે એ સ્કૅલ્પ અને વાળ બન્નેને સ્વચ્છ રાખવાનું કામ કરે છે એના માટે તમારે એક બાઉલમાં દહીં એલોવેરા જેલ મહત્વ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લેવું અને પછી લગાવો પછી એકદમ હળવા હાથે એની મસાજ કરવી આપ એક ૪૫ મિનિટ સુધી લગાવી રાખવું અને પછી સાદા શેમ્પૂથી માથું ને ધોઈ લેવું અને આ ઉપાય વાળને લાંબા કરવા માટે ઘણો જ ઉપયોગી છે.

દહીં અને કેળા:- ઉપર જે બે પેક વિશે જાણ્યું એના સિવાય તમે આ પણ પણ કરી શકો છો એના માટે એક સ્વચ્છ કપ લઈ લો એ પાકેલા કેળાને મિક્સ કરી લો અને એની દહી ની પેસ્ટ બનાવી લેવી અને પછી અને તાજા લીંબુનો રસ ઉમેરી લો ત્યારબાદ બધીજ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવું ત્યારબાદ બ્રશની મદદથી પડે આપણે માથામાં લગાવી લેવી અને ૨૫ થી ૩૦ મિનીટ માટે રાખી ને નોર્મલ તમારા વાળ ધોઈ લેવા આમાં અને તેને સાફ રાખવામાં મદદ મળે છે અને એના કારણે સ્વસ્થ વાળ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *