ગુજરાત

આસમાન માથી થયો ખજાના નો વરસાદ, માલામાલ થય ગયો આ ગરીબ.

આપ શેર કરી શકો છો

ઉપરવાળા મહેરબાન થાય છે ત્યારે બધા દુખ દુર થાય છે એવુ જ કાંઈક બન્યુ આ યુવક સાથે ઇન્ડોનેશિયાના યુવાન જોશુઆ હુટાગલાંગુ સાથે જે શબપેટી બનાવાનુ કામ કરે છે.

33 વર્ષીય જોશુઆ એક દિવસ તેના ઘરે કામ કરતો હતો, તે દરમિયાન તેના મકાનમાં આકાશમાંથી એક વસ્તુ પડી જે તેને 10 કરોડ રૂપિયાના માલિક બનાવી દીધી. હા આ સાચી હકીકત છે. જોશુઆના મકાનમાં આત્યંતિક દુર્લભ ઉલ્કાના ટુકડાઓ આકાશમાંથી નીચે પડ્યા જેણે તેને ગરીબ માંથી કરોડપતિ બનાવ્યો.

આ ઉલ્કાના ટુકડા આશરે 4 અબજ વર્ષ જૂનો હતો, જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ પથ્થર પડયો ત્યારે યુવક તાબુત બનાવવાનું કામ કરી રહ્યો હતો અને છત તોડી ને આ પથ્થર ઘરમા આવ્યો અને પથ્થર ગરમ હતો

બાદ મા ઠંડો થયો આ પથ્થર ની કીંમત 14 પાઉન્ડ થાય એટલે કે 10 કરોડ આ યુવક એક દિવસ મા માલામાલ થયો હતો કેહવાય છે ને ઉપરવાળો આપે ત્યારે ખુબ આપે આ કિસ્સા મા એવુ જ બન્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *