ગુજરાત

હનુમાનજી ના આ બાર નામ નો જપ કરો અને મેળવો જીવન મા અલગ અલગ સમસ્યા ઓ માથી છુટકારો

આપ શેર કરી શકો છો

હાલ ના સમય મા દરેક લોકો અલગ અલગ સમસ્યા ઓ અને દુખ નો સામનો કરી રહ્યા છે આવા સમયે ભગવાન જ આશા નુ કીરણ થય ને દેખાય છે એમા પણ ખાસ કરી ને હનુમાનજી ના ભક્તો માટે હનુમાનજી ના આ બાર આ ખાસ નામો નુ નિયમીત ઉચ્ચારણ અનેક સમસ્યા ઓ માથી સમાધાન મળે છે અને તન મન અને ધન દરેક બાબતો પર આ ઉચ્ચારણ ની અસર જોવા મળશે.

હનુમાનજી ના આ બાર નામ અલગ અલગ રીતે પડેલા છે કયા કારણે પડ્યા છે એની હાલ ચર્ચા નથી કરવી પણ તના ઉચ્ચારણ થી થતા ફાયદા જાણીએ તો ઘણા છે તો ચાલો જોઈએ કઈ રીતે ઉચ્ચારણ કરીશુ અને સમસ્યા નુ સમાધાન કરીશુ. હનુમાનજી ના 12 નામ પ્રથમ શ્રી હનુમાનજી બીજુ શ્રી અંજની પુત્ર ત્રીજું શ્રી વાયુપુત્ર ચોથુ શ્રી મહાબલમ પાચમુ શ્રી રામેષઠ છઠ્ઠ શ્રી ફાલ્ગુનસખા સાતમુ શ્રી પિગાક્ષ શ્રી અમીત વિક્રમ આઠમું શ્રી ૐ શ્રી ઉધ્ધિકૃમણ નવમુ ૐ શ્રી શીતાસોવિનાસક દસમું ૐ શ્રી લક્ષ્મણપ્રાણદાતા અગિયારમું શ્રી દશગ્રીવપ્રહા આ અગીયાર નામ ની આગળ ઓમ જરુર લગાવુ અને ચાલો જોઈએ હવે ઉચ્ચારણ કઈ રીતે કરીશુ.

હનુમાનજી ના આ મંત્ર નો જાપ સવારે કરવાથી જીવન મા ધન લાભ થાય છે અને જીવન મા પ્રગતી થાય છે. બપોરે આ મંત્રજાપ કરવાથી શત્રુઓ પર વિજય થાય છે અને સાંજે આ મંત્ર નો જાપ કરવાથી મન શાંત રહે છે અને રાત્રે આ મંત્ર જાપ થી વર્ષો થી કોઈ સમસ્યા ઓ નો સામનો કરી રહ્યા હોય તો એ સમસ્યા નો હલ થશે. જય હનુમાનજી સારુ લાગે તો શેર કરજો