મનોરંજન

અનુષ્કા વિરાટએ બાળકના ગુડ ન્યૂઝ આપવાનાં બદલે આ ખુશ ખબર આપી!

સૌ કોઈ  અનુષ્કા અને વિરાતના સંતાન ની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં આ ગુડ ન્યૂઝ પહેલા જ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અનુષ્કા અને વિરાટ એક નવું ઘર લીધું છે. મિસ્ટર એન્ડ મિસિસ કોહલી માટે 2021ની શરૂઆતમાં જ ડબલ સેલિબ્રેશન રહેશે તેમ કહી શકાય. એક તો પ્રથમ સંતાનના […]

મનોરંજન

નવા વર્ષમાં જીયો ગ્રાહકોને મુકેશ અંબાણી દ્વારા ભેટ!જાણો કોને કોને મળશે ફ્રી કોલ નો લાભ

આજે દેશ દુનિયામાં મુકેશભાઈ અંબાણીનું નામ ગુંજી રહ્યું છે. વર્ષ 2020માં કંઈક તો સારું બન્યું! હા સાચું સાંભળ્યું છે, મુકેશભાઈના લીધે ટેલિકોમ ક્ષેત્રે જે બદલાવ આવ્યો તે આપણે સૌ કોઈ જાણીએ છે. જિયોના લીધે આપણે મિસકોલની પ્રથામાં બંધ કરાવી અને ફ્રી કોલીંગની સુવિધા મળી. વર્ષના અંતમાં જ રિલાયન્સ દ્વારા યુઝરને ખુશ ખબર આપવામાં આવી છે. […]

વાયરલ વિડીઓ

નવા વર્ષના આગમન પહેલા જ ગુજરાતમાં કોરોના નવા સ્ટ્રેનનું આગમન.

આજે વર્ષનો છેલ્લો દિવસ! સૌ કોઈ રાહ જોઈને બેઠાં છે કે, વર્ષ 2020ની વિદાયની વેળા આવતા જ 2021 સૌ માટે યાદગાર રહેશે. વાતની શરૂઆત કરતાં પહેલા જ ગુજરાતમાં ફરીથી નવો કોરાણા નું આગમન થયું છે ત્યારે ચાલો આજે આપણે જાણીએ કે કયા શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,યુકેથી સુરતના હજીરા […]

મનોરંજન

રોમા માણેક આ કારણે ગુજરાતી સિનેમામાં જોવા નથી મળતી.

ગુજરાતી સિનેમા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીના લીધે લોકોમાં વધુ લોકપ્રિય બન્યું અને આ બંને બાદ નરેશ કનોડિયા ને રોમા માણેક ગુજરાતી સિનેમામાં રાજ કર્યું. આ વાત છે, 1999ની જ્યારે ગુજરાતી સિનેમાનો એ યુગ જ્યારે સિનેમા ઘરોમાં ” દેશ રે દાદા જોયા પરદેશ ” ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલ એ બનાવી હતી જેમાં […]

મનોરંજન

જાણો શું આલિયા ભટ્ટ નવા વર્ષમાં કપૂર પરિવાર પુત્રવધુ બનશે?

બોલીવૂડના અભિનેતાઓ લગ્ન કરે તો સૌથી વધારે ખુશી તેમના ચાહકવર્ગને થાય જાણે મામા કે, માસીનો દીકરો પરણવાનો હોય! વર્ષ 2019માં રણબીર કપુરનાં લગ્નની ખૂબ ચર્ચા હાલી છે. તેમમાં પિતાનું નિધન થઈ ગયું પરતું દીકરાને ઘોડીએ ચડતા ન જોઈ શક્યા. હવે નવા વર્ષમાં કપૂર પરિવારનો લાડકો દીકરો લગ્ન કરે તેવા એંધાણ સામે આવ્યા છે. મંગળવારે આલિયા […]

ધાર્મિક લેખ

2020 વર્ષનો છેલ્લો દિવસ રાશિજાતકોના જીવનમાં આ બદલાવ લાવશે.

મેષ – આજનો દિવસ થોડો મુશ્કેલ હોઈ શકે છે. આ દિવસે તમારી સામે ઘણી બધી જવાબદારીઓ રહેશે. વ્યવસ્થા જાળવવા માટે તમારે ઘણું કામ કરવું પડી શકે છે. દરેકની અપેક્ષાઓ પ્રમાણે જીવવાની તમારી વિશેષતા હજી પણ તમને ખ્યાતિ આપે છે.  વૃષભ- આજનો દિવસ તમારા માટે શુભ છે. રાજકીય વિરોધીઓ આજે તમને પાછળ છોડી દેવાનો પ્રયત્ન કરશે. […]

વાયરલ વિડીઓ

આ વ્યક્તિ જ્યારે આ સ્પા મસાજ કરવા ગયો તો તેનાં પર સાપ મૂક્યાં પછી જે થયું એ જુઓ વીડિયો.

માણસ ગમે તે કરી શકે અને તેને કંઈ પણ કરવામાં કોઈ રોકી નથી શકતું! હા ખરેખર આ સાચું કહ્યું છે, વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યોં છે, જેનાં લીધે આ સ્પાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આપણે સ્પામાં રિલેક્સ થવા જઈએ છે, જેથી આપણો થાક ઉતરે પણ આ […]

મનોરંજન

સાન્તાક્લોઝએ નાતાલનાં દિવસે ગિફ્ટો ને બદલે 121 લોકોને કોરોના સંક્રમિત કર્યા.

સૌ કોઈ કહે છે કે, સાન્તા કૉલઝ એ ખુશીઓ અને ગિફ્ટ આપે છે, બાળકોમાં પરંતુ જો કોઈ સાન્તા તમને ઉપહારને બદલે કોરોના આપી જાય તો? કેવું લાગે ડરી ગયાને પરંતુ આવું ખરેખર બન્યું છે. આ વર્ષમાં કોઈ પણ ભયાનક ઘટના ઘટી શકે છે. વાત જાણે એમ છે કે, એક સાન્તાએ  121ને ગિફ્ટ આપીને કોરોનાની ભેટ […]

મનોરંજન

દિલ્હીમાં આવેલું હાઉસ ઓફ વેક્સ બંધ થઈ શકે છે.

દરેક વ્યક્તિઓને તેમના મનગમતા વ્યક્તિઓ સાથે મળવાનું કે, તેમની સાથે ફોટો પડાવવાનું બહુ મન હોય છે. આ બધું શક્ય નથી કારણ કે, રિયલમાં ક્યારેક આપણે તેમને કોઈકારણસર મળી નથી શકતા. આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી એ વાત આપણે જાણીએ છે કે, લોકી પોતાની તર્કશક્તિ દ્વારા નવસર્જન કરી શકે છે. દિલ્હીમાં એક એવી જગ્યા આવેલી […]

સ્વાસ્થ્ય

શિયાળામાં કેવો આહાર લેવો જોઈએ.

શિયાળમાં  કેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક નીવડે છે. આમ આપણાં ગુજરાતીઓમાં શિયાળો એટલે અડદિયા ખાવાનું બસ અને તાજા માજા થઈ જવાનું! કહેવાય છે કે, ગુજરાતીઓ શિયાળામાં ઘી પોઝીટીવ થઈ જાય છે.ચાલો આ શિયાળમાં કેવો આહાર લેવો જોઈએ જાણીએ. ઠંડીની મોસમમાં ભારે ખોરાક સહેલાઈથી પચી જાય છે તેમ જ શરીરમાં શક્તિનો […]