રાષ્ટ્રીય

2020 નુ છેલ્લુ સુર્ય ગ્રહણ, અને કઈ રાશિ એ રાખવી પડશે સાવધાની

આપ શેર કરી શકો છો

2020 ના વર્ષ ના અંત મા 14 ડીસેમ્બર ના રાજ સૂર્યગ્રહણ થશે. આ વર્ષ મા પુરું મા ચંદ્ર ગ્રહણ થયુ હતુ અને વર્ષ મા કુલ 6 ગ્રહણ થયા હતા, વર્ષ ના છેલ્લા સુર્યગ્રહણ ની અલગ અલગ રાશિના જાતકો પર અલગ અલગ અસર રહેશે.

ભારતીય સમય (સૂર્ય ગ્રહણ 2020 સમય) અનુસાર આ ગ્રહણ સાંજના સાડા સાત વાગ્યે શરૂ થશે અને રાત્રે 12: 23 વાગ્યે થશે. સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાકનો રહેશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, મોટાભાગના દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં સંપૂર્ણ દેખાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભલે આ ગ્રહણ ભારતમાં ન જોવા મળે, પણ તે રાશિના જાતકો પર સંપૂર્ણ અસર કરશે. આ સૂર્યગ્રહણ, જે 14 ડિસેમ્બરના રોજ થાય છે, તે વૃશ્ચિક અને જિષ્ઠા નક્ષત્રમાં જોવા મળે છે. આ રાશિના લોકોએ આ ગ્રહણ અવધિ દરમિયાન ખૂબ કાળજી લેવાની જરૂર છે.

આ સિવાય અન્ય રાશિના લોકોએ પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આંખો પર કોઈ સુરક્ષા વિના સૂર્યગ્રહણ જોવું તમારી આંખોને નુકસાન પહોંચાડે છે. ગ્રહણ દરમિયાન, તમારી આંખો પર વિશેષ ચશ્મા લગાડો. આ સિવાય તમે ગ્લાસમાં સૂર્યગ્રહણ પણ જોઈ શકો છો.