મનોરંજન

બોલિવૂડની આ અભિનેત્રીએ એક મોલમાંથી ચોરી કેમ કરી? હકીકત જાણીને ચોંકી જશો…

આપ શેર કરી શકો છો

ફિલ્મોની દુનિયામાં જીવનારા લોકોનું જીવન પણ ફિલ્મી કહાની જેવું જ હોય છે. આજે આપણે એક એવી અભિનેત્રીની વાત કરી રહ્યાં છે, જેણે મોલમાંથી ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ કોઈ સામાન્ય ઘટના ન હતી પરંતુ આપણને મનમાં એ વિચાર જરૂર આવે કે, એવી તે શું જરૂર પડી હશે એ અભિનેત્રીને કે તેણે ચોરી કરવાની જરૂર પડી? ચાલો આપણે જાણીએ કે કોણ છે એ અભિનેત્રી જેણે આવું કામ કરવા મજબરુ થવું પડ્યું.

બોલિવૂડ થી લઈને બંગાળી ફિલ્મોમાં પોતાના જીસ્મથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી એટલે સ્વાસ્તિકા મુખર્જી. બંગાળી ફિલ્મોના સુપરસ્ટાર સંતુ મુખર્જીની દીકરી જ્યારે ચોરી કરતી પકડાય ત્યારે ખરેખર વિશ્વાસ ન આવે કારણ કે અનેક યાદગાર ફિલ્મો આપનારી આ અભિનેત્રીએ બંગાલી ટીવો સિરિયલ દેવદાસી થી પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી. વર્ષ 2001માં હેમંત પાંખી ફીલ્મથી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ પછી તેણે બોલિવૂડમાં 2008માં ફિલ્મ મુંબઈ કટીંગ થી ડેબ્યુ કર્યું અને ત્યારબાદ અનેક ફિલ્મોમાં કામ કર્યું જેમાં તેની સૌથી યાદગાર ફિલ્મ છે.હાલમાં જ રિલીઝ થયેલી “દિલ હૈ બિચારા” જેમાં તેણે કીજી બાસુની માની ભૂમિકા ભજવેલી હતી.

આ અભિનેત્રી ફિલ્મની કરિયર તો સફળ રહ્યું પરંતુ તેનું અંગત જીવન એટલું જ અટપટું અને નિષ્ફળ રહ્યું છે. 18 વર્ષની ઉંમરે તેણે સિંગર પ્રોમિત સેન સાથે લગ્ન કરી લીધાં પરંતુ આ લગ્નજીવન લાબું ન ચાલી શક્યું કારણ કે, અભિનેત્રીએ જાહેરમાં પણ કહેલું કે તેનો પતિ તેની સાથે મારપીટ કરતો જ્યારે તે પ્રેગ્નન્ટ હતી અને તેને એક રૂમમાં કેદ કરીને પણ રાખવામાં આવેલી. પતિની સ્વભાવ થી કંટાળીને તેને  વર્ષ 2000માં ડીવોર્સ લઈ લીધાં. આજે તે 20 વર્ષની દીકરીની મા છે, છતાં પણ તેની ખૂબસુરતોમાં ઉણપ નથી આવી.

આ અભિનેત્રી જીવનની સૌથી ખરાબ ઘટના ઘટી હતી વર્ષ 2014માં જ્યારે તે તેના બોયફ્રેન્ડ સુમન મુર્ખજી સાથે સિંગાપુરમાં આવેલ એક મોલમાં ઇવેન્ટમાં ગયેલી જ્યા તે સોનાની રિંગ પોતાના બેગમાં નાખતી પકડાયેલી હતી. આ ઘટના બાદ તેનાં પર ચોરી આરોપ લાગેલો પરંતુ અભિનેત્રીએ આ વાતને નકારી હતી હકીકતમાં આવું બન્યું જ ન હતું. આ એક આકસ્મિક ઘટના હતી તેવું જણાવ્યું હતું પરંતુ શોપના માલિકએ ફરિયાદ નોંધાવી હતી. આ તેનાં જીવનની સૌથી ખરાબ ઘટના છે, જે આજ સુધી તે ભૂલી નથી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *