મનોરંજન

શિયાળામાં આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારી ચામડી કાળી પડી શકે છે.

આપ શેર કરી શકો છો

ખરેખર નાના બાળકો થી લઈને વૃદ્ધ લોકોને પણ શિયાળામાં ત્વચાની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉનાળો અને ચોમાસું આ બે ઋતુઓ દરમિયાન આપણે ચહેરાની અને શરીરના બીજાં અંગોની ખાસ તકેદારી રાખવાની જરૂર નથી પડતી પરંતુ આ ઋતુ જ એવી છે કે, ત્વચાની ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે શિયાળામાં તમારી ત્વચાનું ધ્યાન ન આપો તો તમને અનેક સમસ્યાઓથી પીડાવ છો. આજે અમે આપને જણાવીશું કે શિયાળામાં કઈ વસ્તુઓ ના લગાવવી જોઈએ.

હવે તો આજના સમયમાં અનેક ક્રીમ, વેસેલિન, બોડી લોશન વગેરે ઉપલબ્ધ હોવાથી શિયાળામાં ત્વચાનું રક્ષણ થાય છે, પરંતુ ક્યારેક આપણે ભૂલથી શિયાળામાં એવી વસ્તુઓ પણ લગાવતા હોય છે, જેનાંથી તમારી ત્વચાને વધુ નુકશાન થઈ શકે છે. શિયાળામાં ખાસ કરીને સારી બ્રાન્ડેડ કંપનીના બોડી લોશન યુઝ કરવા જોઈએ તેમજ વેસલીન પણ યુઝ કરી શકો છો અને ખાસ હોંઠો પર ઘી લગાવી શકો છો જેથી તમારા હોંઠો ફાટશે નહીં.

શિયાળમાં ખાસ કરીને સાબુથી ના નાહવું જોઈએ કારણ કે, સાબુથી નાહવા થી તમારી ત્વચા વધુ ફાટશે. જો હા તમને સાબુન વિના નાહવું ન ગમતું હોય તો તમે વિન્ટર સ્પેશિયલ શોપ યુઝ કરી શકો છો. આ સિવાય શિયાળમાં સ્ક્રબ ના યુઝ કરવું જોઈએ. ઘણા લોકો ચહેરાની ખૂબસૂરતી માટે સ્ક્રબ યુઝ કરે છે પરંતુ શિયાળમાં ત્વચા રુક્ષ અને સુકી થઈ જતી હોય છે. કાળી પણ પડી શકે છે.

ઘણાં લોકો લિબુનો વપરાશ કરતાં હોય છે, શિયાળામાં તે નુકશાનકારક છે. કારણ કે તેમાં સાઈટ્રીક એસિડ ત્વચાને સાવલી કરી શકે છે.આ કારણે વિન્ટરમાં કોઈપણ જાતના માસ્કનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ શિયાળમાં ત્વચાની સંભાળ રાખવી જોઇએ. વિન્ટરમાં તમે ખૂબસૂદર ત્યારે જ રહી શકો છો જ્યારે તમે કોઈપણ જાતની વસ્તુઓ ચહેરા પર લગાવશો નહીં. આ આર્ટિકલમાં જે વાત જણાવી છે, તે ચાર વસ્તુઓ ક્યારેય પણ ફેશ કે બોડીના કોઈપણ ભાગમાં લગાવવી ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *