મનોરંજન

ગુટખાકીંગ રસિકલાલનો આ શાનદાર બંગલો જોઈને ચોંકી જશો.

આપ શેર કરી શકો છો

ભારતમાં એવાં ઘણાં ઉદ્યોગકાર છે, જેમનાં ભૂતકાળમાં એક નજર કરીએ ત્યારે સમજાય કે, આજનાં વર્તમાનનો સમય તેમમાં જીવનમાં એમજ નથી આવ્યો! અથાગ મહેનત અને પરિશ્રમનું પરિણામ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ધીરુભાઓનું ભૂતકાળ કેવું હતું અને આજનું વર્તમાન કેવું છે. બસ આજે આપણે એક એવાં જ વ્યક્તિની વાત કરવાની છે, જે સાઇકલ ચલાવીને પોતાનું આર્થિક ભરણપોષણ કરનાર એ વ્યક્તિ આજે અબજોપતિ છે. આવી સફળતા કઈ રીતે મેળવી? 

અબજોની સંપતિના માલિક  ગુટખા કિંગ નામથી મશહૂર “ રસીકલાલ ધારીવાલાને સૌ કોઈ ઓળખે છે, પિતાના ધંધાને પોતાનું લક્ષ્ય બનાવીને ગુટખા કંપની ચાલુ કરી. 14 વર્ષની નાની વયે પીતાની છત્ર છાયાં ગુમાવનાર રસિકલાલએ માતા મદન માણેકચંદજીની પ્રેરણાથી બીડીના બીઝનેશ માથી તેઓ એ ગુટખાનું  ઉત્પાદન કર્યું.  

ભાડેની સાઇકલ ચલાવીને આ વ્યકતીએ પોતાના જીવનની સફળતા મેળવી છે, આજે આ દુનિયામાં રસીકલાલ તો હયાત નથી રહ્યા પરતું તેમની દીકરી અને દીકરા આજે તેમની આ વિરાસતને ચલાવી રહ્યા છે. ગુટખાં કિંગ – રસીકલાલને ત્યાં બે પત્ની હતી, પહેલી પત્ની થકી દીકરો પ્રકાશ અને બીજી પત્નીથી દીકરી શોભા. આજે જ્યારે રસીકલાલ હયાત નથી,ત્યારે તમામ જવાબદારીઓ તેઓની ઉપર આવી ગઈ છે. રસિકલાલનું RMD ગ્રૂપ આજે માત્ર ગુટખાથી નહીં પરતું, હોસ્પિટલ , આશ્રમ . કોલેજ , સ્કૂલ, જેવી અનેક સંસ્થાઓનાં તેઓ સ્થાપક છે.

આજે આપણે વાત કરવાની છે, તેમનાં આલીશાન બંગલા વિશે. 800 કરોડનો આ આલીશાન બંગલો જ્યારે તમે અંદરથી જોશો તો  તમારી આંખો ખૂલીને ખૂલી રહી જશે. ચાલો આપણે વાત કરી આ ઘરની, બહારથી આ ઘર જેટલું સુંદર દેખાય છે આ ઘર એટલૂ અતિ સુંદર છે. આપણે નીચે આપેલો આ બંગલાનો સુંદર વીડિયો નિહાળીએ.

રસીકલાલ માણેચંદનું 2018માં નિધન થઈ ગયું પરંતુ આજે પણ આરએમડી ગૃપનું નામ ઈન્ડિયામાં મોખરે છે, આજે પ્રકાશ અને શોભા તેમની આ બે સંતાનો તેમની વિરાસતને આગળ વધારી રહ્યા છે. આટલા વર્ષો પછી પણ ગુટખા કંપની રસીકલાલના નામથી ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *