મનોરંજન

મલાઈકા જાહેરમાં જ બોલ્ડ તસ્વીર શેર કરીને આ વાત સૌ કોઈને કહી!

આપ શેર કરી શકો છો

બૉલીવુડની લાઇમલાઈટમાં અનેક બ્યુટીફૂલ, હોટ અને સેક્સી અભિનેત્રીઓ અવારનવાર પોતના લુકને લઈને ચર્ચામાં રહે છે,ત્યારે હાલમાં જ બોલીવૂડના સલમાન ખાનની ભૂતપૂર્વ ભાભી એટલે કે, મલાઈકા આરોરાએ જાહેરમાં એવું કામ કર્યું કે, તેના પર સૌ કોઈ ફિદા થઈ ગયાં છે અને હાલમાં તેમની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

બોલિવૂડ પાપરાઝીંની નજરમાં અવારનવાર મલાઈકા અરોરા કેમેરામાં કેદ થાય છે, જ્યારે તે જીમ પર જતી હોય છે, આ દરમીયાન તેનો લુક એકદમ સેક્સી અને હોટ લાગે છે, પરતું હાલમાં જે સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમા મલાઈકાએ તમામ હદ વટાવી ચુકી છે. વાત જાણે એમ છે કે, સફેદ ટોપ અને સ્કર્ટમાં મલાઈકાએ ફોટો શેર કરતાં મલાઇકાએ લખ્યું કે, ‘હેલ્લો રવિવાર, બસ હસીને ખુશ થાઓ. મલાઈકાનીઆ ફોટોઝ પર તેમના ચાહકોએ કોમેન્ટસ અને લાઈક અને શેર કરી રહ્યાં છે. સૌ કોઈ મલાઈકાની ખૂબસુરતીના વખાણ કર્યા છે.એક ચાહકે ટિપ્પણી કરતાં લખ્યું કે, ‘કોઈ આટલું બોલ્ડ કેવી રીતે હોઈ શકે?’ તો બીજાએ લખ્યું ‘ક્યાં છે અર્જુન કપૂર.

https://www.instagram.com/p/CJAdCS7hvT_/?igshid=1bits1srsk6yt

બોલીવુડની એકદમ ફિટ અને ફાઇન એક્ટ્રેસમાંની એક મલાઈકા અરોરા છે. તે તેના કામની સાથે સાથે તેની ફિટનેસને લઈને પણ ખૂબ ગંભીર છે. મલાઈકા તેની ફિટનેસનું ખૂબ જ કેર રાખે છે, તે સ્ટીક ડાયેટ ફોલો કરે છે. હાલમાં જ ડિસેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે.મલાઇકા અને કરીના કપૂર ખાન હિમાચલમાં હતા જ્યાં તે બંને ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. ખરેખર, સૈફ અને અર્જુન કપૂર તેમની આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યા હતા. જેના કારણે તે બંનેને ફરવાનો વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *