મનોરંજન

તમારા વાહનો પર જાતિસુચક સ્ટિકર લાગવેલ હશે! આ કાર્યવાહી થશે.

આપ શેર કરી શકો છો

સરકાર દ્વારા અનેક નીતિનિયમો લાગુ કરવામાં આવે છે, જેમનું પાલન દરેક સામન્ય વ્યક્તિને કરવું જ પડે છે. હાલમાં જ વાહન પર જાતિસુચકો સ્ટિકર લાગવવા તમારા પર કાર્યવાહી કરવામાં આવશે! હા આ વાત સાચી છે. સૌ કોઈ જાણીએ છે કે, વાહન સંબધિત અનેક નિર્ણય લેવામાં આવે છે, જેનું પાલન દરેક વ્યક્તિ કરવું જરૂરી હોય છે. હાલમાં જ એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેના લીધે સૌ કોઈ વાહનચાલકો ચિંતામાં મુકાય ગયા છે.

ઘણાં વહાન પર આપણે જોતા જ હોય છે કે, આપણે જાતિસુચકો  સ્ટિકર લગાવેલા જોવા મળે છે. પરતું હવે અનોખો નિયમ લાગુ કરવામાં આવેલ છે. જો હવે તમારી પર આવા સ્ટિકર જો તામારી ગાડીમાં જોવા મળશે તો તમારું ગાડી જપ્ત થઈ જશે. હાલમાં જ PMOને મળેલા એક પત્રમાં યુપીના રસ્તાઓ પર જાતિવાદી સ્ટિકરોથી સમાજ ખતરાને લઈને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ  ઉત્તરપ્રદેશમાં PMOએ આવા વાહનોના માલિકો પર કાર્યવાહી કરવામાં આવશે.

વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના સોશિયલ એક્ટિવિસ્ટે PMOને પત્ર લખ્યો હતો જેમાં કહ્યું કે.લખનઉમાં ટૂ વ્હિલ અને ફોર વ્હિલવાળા વાહનોની સંખ્યા લગભગ 25 લાખથી પણ વધારે છે. જેમાં જાતિસુચક સ્ટિકરો લગાવીને ફરનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે.  જેના પર ખાસ કરીને રાજધાની લખનૌના માર્ગો પર જાતિસૂચક શબ્દોના સ્ટિકર લાગેલા અનેક વાહનો રોડ ફરતા હોય છે, જે અયોગ્ય છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગાડીમાં રજિસ્ટ્રેશન નંબર જરૂરી હોય છે, એ સિવાય બીજું કોઈ પણ ચિન્હ કે નામની જરૂર નથી પડતી, પરતું ઘણાં લોકો પોતાની જ્ઞાતિ, ધર્મ અને બીજાં અનેક પ્રકારના બિન જરૂરી સ્ટિકર લગાવે છે. હવે આવા વાહનો જોવા મળશે તોઆવા વાહનો વિરુધ્ધ અભિયાન ચલાવી સીઝ કરવા કે કલમ 177 હેઠળ દંડ કરવામાં આવશે તેવું રોડ પરિવહન વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *