વાયરલ વિડીઓ

આ વ્યક્તિએ માસ્ક નૉહતું પહેર્યું અને પ્રેંક વિડીઓ મા જે થયુ એ જોતા રહી જશો

આપ શેર કરી શકો છો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભારતમાં લોકડાઉન હટી ગયું છે, પરતું કોરોના નથી જ ગયો અને માસ્ક જ એક માત્ર સહારો છે. સરકાર પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરે છે. લોકોને સમજાવવા છતાં પણ વ્યક્તિઓ માસ્ક વગર જ ફરતા જોવા મળે છે. આવાં જ વ્યક્તિઓ માટે  પ્રેક વીડિયો બનાવવામાં આવ્યો છે, આ વીડિયો જોઈને તમને નવાઈ લાગશે કે, ખરેખર વ્યક્તિઓ આવા જ હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે લોકો પોલીસનાં બીક ન લીધે માસ્ક પહેરવા લાગે છે. ખરેખર લોકો પણ આ વીડિયો જોઈને આશ્ર્ચર્ય થઈ ગયાં છે અને સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

આ વીડિયો @Coltekpal દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કૅપશન શેર કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘हम भारत में इसे ‘एन्फोर्स्मन्ट ऑफ डिसप्लिन’ कहते हैं.’  વીડિયોમાં પણ જોઈ શકો છો કે, દરેક લોકો પાર્કમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, જેમાં એક પોલીસ ઓફિસર માસ્ક વગર નાં વ્યક્તિને માથે ટપલી મારીને તેને માસ્ક પહેરવા કહે છે અને આ જોઈને લોકો જેણે માસ્ક નથી પહેર્યું તે પણ માસ્ક પહેરવાં લાગે છે. જ્યારે પોલીસ બોલે છે કે, માસ્ક ક્યાં ? ત્યારે સૌ કોઈ ડર નાં લીધે માસ્ક પેરી લે છે. ખરેખર આ મૃખામી છે આપણે કોરોના  ડર ન લીધે માસ્ક નથી પહેરતા પરતું આવું ન હોવું જોઈએ. આપણે સલામતી માટે માસ્ક પહેરવું જોઈએ.

આ વીડિયો  2 જાન્યુવારીનાં રોજ શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 47 હજાર લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે અને 400 થી વધારે લોકો રિટ્વીટ કર્યો છે અને સૌ કોઈ કોમેન્ટ કરી રહ્યાં છે. આ વીડિયોને સૌથી મનોરંજન અને સમજદાર બતાવામાં આવ્યો છે, આ વીડિયો મનોરંજનની સાથે એક સંદેશ આપી રહ્યો છે, માસ્ક પોલીસ નાં ડર ન લીઘઉં નહીં પરતું તમારી સલામતી માટે પહેરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *