મનોરંજન

ઉર્વશીએ સૌથી કિંમતી 32 લાખનો ડ્રેસ પહેર્યો જેને બનતાં 150 કલાક લાગી! જાણો આ ડ્રેસ કોણે બનાવ્યો.

આપ શેર કરી શકો છો

ઉર્વશી સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચામાં રહે છે! હાલમાં થોડા દિવસો પહેલા જ, ઉર્વશીએ રણના વિસ્તારમાં ખૂબ જ સેક્સી અને હોટ અવતારમાં જોવા મળી હતી! ત્યારે ફરીએકવાર ઉર્વશીએ ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તેને સૌથી વધુ કિંમતી ડ્રેસ પહેર્યો છે જેની કિંમત તમે જાણીને ચોકી જશો. ખાસ વાત તો એ છે કે, આ ડ્રેસ તેણે માત્ર 15 મિનિટ સુધી જ પહેર્યો હતો અને આ ડ્રેસને બનાવતા અનેક ઘણો સમય લાગ્યો હતો.

ઉર્વશી તેના લુક અને ફેશન સ્ટાઇલના લીધે સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ તેણે 31 ડિસેમ્બરની ન્યુ યરની પાર્ટીમાં માત્ર 15 મિનિટની હાજરી  માટે ચાર કરોડ રૂપિયા લીધા હતા અને તેનાથી પણ વધારે આશ્ચર્યજનક વાત એ છે કે તેણે આ 15 મિનિટ માટે 32 લાખની કીમતનો ડ્રેસ પહેર્યો હતો.  

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે આ ડ્રેસ બનાવવામાં 150 કલાકનો સમય લાગ્યો હતો. ઉર્વશીના આ ડ્રેસની કિંમત 32 લાખ રૂપિયા છે અને રેડ કલરનું આ સેક્સી ગાઉન ખૂબ સુરતી વધારી છે. ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, બેકલેસ ફેરી ગાઉન પ્રખ્યાત ડિઝાઇનર માઇકલ સિંકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, અને હાલમાં આ ડ્રેસની ચર્ચા થાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *