મનોરંજન

આ બોલિવુડનાં અભિનેતાનું થયું નિધન! જાણો કોણ છે, આ અભિનેતા.

આપ શેર કરી શકો છો

બૉલીવુડમાં એક પછી અવસાન થઈ રહ્યું છે, ત્યારે ફરી એકવખત અભિનેતાનું અવસાન થતાં ફિલ્મ જગતમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું હતું. હાલમાં ઘણા લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રીઓએ શોક વ્યક્ત કર્યું છે. ફિલ્મ ‘ફુકરે’ના એક્ટર ઓલાનોકિયોટન ગોલાબો લ્યૂક)નું અવસાન થયું છે. લ્યૂકસના અવસાનથી ‘ફૂકરે’ ફિલ્મના કલાકારો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

શનિવારે ‘ફુકરે’ ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર ફરહાન અખ્તરે ટ્વિટ કરીને આ વિશેની જાણકારી આપી હતી. રિયલ લોકો સાથે પોકર રમો, અને મેળવો રિયલ મની માત્ર પર.ફરહાને લ્યૂકસની તસવીર શેર કરીને લખ્યું, “ફિલ્મની કાસ્ટના સભ્ય ઓલાનોકિયોટન ગોલાબો લ્યૂકસ કે જેણે ફુકરે ફિલ્મ ફ્રેન્ચાઈઝીમાં બોબીનો રોલ કર્યો હતો તેનું અવસાન થયું છે. તેના પરિવારને સાંત્વના પાઠવી.

ઘણાં સમયથી અનેક લોકપ્રિય કલાકારોએ આ દુનિયામાંથી વિદાય લીધી છે, જેના લીધે હવે ચાહકવર્ગ અને ઇન્ડસ્ટ્રીને તેમની ખોટ સદાઈ વર્તાશે. ‘ફુકરે’માં ભોલી પંજાબણનો રોલ કરનારી એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પણ લ્યૂકસના બે વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરીને તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ ફિલ્મમાં લ્યૂકસે રિચા ચઢ્ઢાના બોડીગાર્ડનો રોલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *