મનોરંજન

ક્રિકેટર રીષભ પંતની ગર્લફ્રેન્ડની ખૂબસૂરતી સામે બોલીવુડની અભિનેત્રીઓ ટૂંકી પડે! જાણો કોણ છે ઈશા નેગી!

આપ શેર કરી શકો છો

જ્યાર થી વિરાટ કોહલીએ બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા ત્યારે સૌ કોઈ ચોકી ગયા હતા! હવે ફરીથી ક્રિકેટર ઋષભ પંતએ સૌ કોઈ ચાહકવર્ગને ચોંકાવી દીધા છે! અનુષ્કા શર્મા તેમજ બોલીવુડની અભિનેત્રીઓને પણ સુંદરતામાં ટક્કર આપી શકે તેવી ખૂબ સુરત છે, પંતની ગર્લફ્રેન્ડ! સૌ કોઈ સોશિયલ મીડિયામાં હાલમાં આ તસ્વીરો ધૂમ મચાવી રહી છે અને જ્યાં જુઓ ત્યાં આ તસવીરોની ચર્ચા થઈ રહી છે. તમે પણ તેને જોઈને સપનાના ખ્યાલોમાં ખોવાઈ જશો કારણ કે, બોલીવુડની તમામ અભિનેત્રીઓ તેની સામે ફીકી લાગશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ક્રિકટર રીષભ પંત ક્રિકેટ સિવાય બીજી વાતોને લઈને પણ ચર્ચામાં રહે છે. ત્યારે હવે  તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીનાં લીધે ચર્ચામાં આવ્યો છે.  ઈશા સ્ટાઈલિશ અને ફેસોનિસ્તા છે. સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહેતી ઈશા અને રિષભ દોઢેક વર્ષથી એકબીજા સાથે રિલેશનમાં છે. દેહરાદૂનની એક એલિટ ફેમિલીમાંથી આવતી ઈશા 22 વર્ષની છે. ઈશા અને રિષભે એકબીજા સાથે રિલેશનમાં હોવાની જાહેરાત પણ સોશિયલ મીડિયા દ્વારા જ કરી હતી.

ઇશા એક ઇન્ટીરિયર ડેકોર ડિઝાઇનર છે અને પંત તથા ઇશા છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે. પંતે એકદમ ઓછા સમયગાળામાં ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે. હાલમાં તો જ્યાં જુઓ ત્યાં ઈશાની તસવીરો ચર્ચામાં છે! હવે જોવાનું રહ્યું કે , આ બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચે છે કે નહીં! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *