મનોરંજન

બોલિવુડમાં આ અભિનેતાની પત્નીએ જાહેર શેર કરી આવી બોલ્ડ તસ્વીરો!

આપ શેર કરી શકો છો

બોલીવુડની અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં બહુ ચર્ચામાં રહે છે! હાલમાં જ એક અભિનેત્રીની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહી છે. આ અભિનેત્રીએ હદ જ હટાવી દીધી!ખરેખર તેની આ તસવીરો જોઈને તેમના ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.  ચાલો ત્યારે જાણીએ કે કોણ છે, આ અભિનેત્રી! શા માટે તેને આવા ફોટોઝ લોકો સમક્ષ જાહેરમાં મૂક્યા.

બોલિવુડમાં ઘણા એવા કલાકારો પણ છે જેને રાતોરાત લોકપ્રિયતા મળી ગઈ હોય! આ લિસ્ટમાં શાહિદ કપૂરનું નામ પણ આવે છે જેના લીધે તે હાલમાં ખૂબ જ આગળ વધી ગયો છે. શાહિદ એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતાં જે લાઈમ લાઈટ થી દુર જ હતી પરંતુ એક અભિનેતાની પત્ની બન્યા પછી તેણે બોલીવુડની અભિનેત્રીઓની જેમ જીવન પસાર કરી રહી છે. હાલમાં જ જર્સી’નું શૂટિંગ પૂરું થયા પછી શાહિદ કપૂર હાલ પત્ની મીરા રાજપૂત સાથે ગોવામાં વેકેશન મનાવી રહ્યો છે.

 ફિલ્મના શૂટિંગના કારણે શાહિદ ઘણા સમયથી વ્યસ્ત હતો અને હાલ હવે તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. મીરા રાજપૂતે ગોવામાંથી પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે બ્લેક બ્રાલેટ અને પિંક પાયજામામાં જોવા મળી રહી છે. સાથે તેણે બ્લેક કલરનું જેકેટ કેરી કર્યું છે.આ તમામ તસવીરો જોઈને તમે સૌ કોઈ ચોંકી જશો.મીરા રાજપૂત હેલ્થ, ફિટનેસ અને હેરકેરને લગતી કેટલીક ટ્રિક્સ-ટિપ્સ આપે છે તેમજ તે  આ સિવાય તે ઘણીવાર શાહિદ કપૂર સાથેની તસવીરો શેર કરીને રિલેશનશિપ ગોલ્સ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *