મનોરંજન

અંબાણી પરિવાર કરતાં વધુ શાનદાર તૈયારી કરી વરુણનાં લગ્નની!જુઓ તસ્વીરો.

આપ શેર કરી શકો છો

વઋણ ધવન અને નતાશા કાલે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરવા જઈ રહ્યા છે, ત્યારે બોલીવુડમાં લગ્નમય વાતાવરણ છવાઈ ગયું છે. આમ પણ બોલિવુડનાં કલાકારો જયારે લગ્ન કરે છે ત્યારે સૌથી વધારે ઉત્સુકતા તેમના ચાહકવર્ગમાં જોવા મળે છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં વરુણકીશાદી હેસટેગ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ લગ્નની તમામ વિધિઓ ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ હાલમાં વરુણનાં લગ્નનાં મંડપની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરો જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે વરુણ અને નતાશાનાં લગ્ન બહુ ધામધૂમથી થવાનાં છે અને અલિબાગની ખૂબસૂરતીની સાથે આ લગ્નનું પિંક થિમમાં રાજાશાહી ડેકોરેશન અદભુત છે. ત્યારે આ સુંદરતા જોઈને અંબાણી પરિવારના લગ્ન પણ ઓછેર રાખશે. ત્યારે હવે સૌ કોઈ લગ્નની અન્ય તસ્વીરોની પણ રાહ જોઈ રહ્યા છે હાલમાં તો જ્યાં જુઓ ત્યાં આ જે તસ્વીરો વાયરલ થઈ રહી છે તેને લોકો વધુ શેર કરી રહ્યા છે.

હાલમાં વરુણ અને નતાશાના લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે કાલે બંને લગ્નગ્રંથિએ જોડાશે. હાલમાં જ્યાં જુઓ ત્યાં વરુણ અને નતાશાની ચર્ચા થઈ રહી છે. અનુષ્કા અને વિરાટ ત્યારબાદ રણવીર અને દીપિકા અને હવે વરુણ અને નતાશાના લગ્નની તસ્વીરોની સૌ કોઈ રાહ જોઇને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *