ધાર્મિક લેખ

હનુમાનજી ના ક્યાં પાંચ મુખી સ્વરૂપ ના રહસ્ય છે?

આપ શેર કરી શકો છો

કહેવામા આવે છે કે બજરંગબલી ના માત્ર દર્શન કરવાથી વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે.ઘરમાં આવેલી બધી મુશ્કેલી દૂર કરવા માટે હનુમાન જી ની પૂજા કરવામાં આવે છે. અને હનુમાન જી ના પાઠ કરવામાં આવે છે. જેમ કે શનીદેવ ના પ્રકાપ થી બચવામાટે હનુમાન જીણી પૂજા અર્ચના કરવા પડે છે. તમે લોકો એ બધા આ હનુમાનજીના પાંચમુખ રૂપના દર્શન કર્યા હસે. પણ તમે લોકો નથી જાણતા હોય આ પંચમુખી રાજ.આની પછી બહુજ ઍક ખાસ કથા જોડે અમે ઍક તમને રૂબરૂ કારવીશું. તો ચાલો જાણીએ આપડે પોરાનીક કથા વિષે.

પોરનીક કથા ને અનુસાર લંકામાં જ્યારે રામ અને રાવણ ની સેના વચે યુઘ ચાલતું હતું .ત્યારે રાવણ ને લાગ્યું કે હવે તેની હાર નજીક આવી રહી છે.તો તેને આ સમસ્યા ને નિકાલ લાવવા માટે પોતાનો ભાઈ રાવણ ને યાદ કરવામાં આવ્યો.જો ક માં ભવાની ના ભક્ત હોવાથી તંત્ર મંત્ર ની મોટા જ્ઞાની છે. જ્યારે તે યુદ્ધ માં આવ્યા ત્યારે તેને પોતાની માયા થી ભગવાન ની બધી સેના ને ઉઘમાં નાખી દીધા હતા. અને રામ લક્ષ્મણ ને અરપણ કરીને પતાળયોગ મા લય ગ્યાં.

થોડાક સમય પછી જ્યારે માયા ના ભાવ ઓછા થયા ત્યારે વિભિશન વાત જાણીને આ કામ કેવળ અહિરાવન નો હતો.ત્યારે તેમણે હનુમાન ને શ્રી રામ અને લક્ષ્મણ ને સહાયતા કરવા માટે પાતાળ લોક મા જવાનું કહ્યું હતું.પાતાળ લોક પહોચીયા ત્યારે મુખ્ય દ્વાર પર તેમણે પોતાના પુત્ર મકરધ્વજ મળ્યો ત્યારે યુદ્ધમાં હરાવ્યો પછી શ્રી રામ અને લક્ષ્મણ મળી ને બંધક બન્યા.પણ અચાનક હનુમાન જીની નજર સળગતા પાંચ દીવા પર પડી જો કે પાંચ દીવા અલગ અલગ દિશામાં હતા.પણ આ દીવાને આહિરાવાન એ માં ભવાની માટે કર્યા હતા .વિભિશન એ કહ્યું હતું કે જો આ પાંચ દીવાને ઍક સાથે ઓલવી નાખે તો આહિરાવણ નો વધ થાય જાય. આના માટે હનુમાન જીના પાંચમુખી ધારણ કર્યા.

ઉતર દિશા માં વિરાહમુખ ,દક્ષિણ દિશા માં નરસિહ મુખ,પશ્ચિમ દિશા માં ગરુડ મુખ ,આકાશની તરફ હાયગ્રીવ મુખ અને પૂર્વ દિશા માં હનુમાન મુખ .આ રૂપ થી ઘરકલ તેમણે પાંચ દીવા ઓલવી નાખ્યા ઓક આહિરાવાન નો વધ કર રામ લક્ષ્મણ એ મુક્ત કર્યો ત્યારે હનુમાન જીના પાંચ મુખ રૂપ પ્રચલિત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *