વાયરલ વિડીઓ

કળયુગ:મંદિર માં ઘૂસીને ભગવાન ને ચોરી કરી લીધા.cctv માં પૂરો નજારો દેખાયો.

આપ શેર કરી શકો છો

.લોકડાઉન પછી ચોરીની ઘટના વધારે વધી ગઈ છે.હવે આવા દિવસો માં આવા કિસ્સા વધારે જોવા મળસે.આલમ એ થઈ ગયું છે કે ચોરો એ ભગવાન ને પણ નથી મૂક્યા.તેના મંદિર માં કીધા વગર ખોજ મળી જાય છે.હવે મધ્ય પ્રદેશ માં ઈન્દોર શહેર માં આ ઘટના ને જ લઈ લો .અહી ઍક મંદિર માં 10 ખજાના વળી મુર્તિ ચોરીને લઇ ગયા.

મામલો ઈન્દોર ના પંઢરીનાથ ને થાણા ક્ષેત્ર નો હતો.અહી જવાહર માર્ગ સ્થિતિ નરશિહ મંદિર માં બુધવારે રાતે ચોરી નો કિસ્સો બની ગયો.આ મંદિર માં રાખેલી નરશિહ મહેતાની અષ્ટધાતુ ની મુર્તિ 10 મુર્તિ ચોરીને નવ દશ આગયાર થઈ ગઈ.મંદિર તારા પ્રભાવિક બતાવતી હતી .કે ચોર લગભગ રાતે 3 વાગે મંદિર માં ઘુસ્યાં હતા.મને કોઈ મંદિર માં હોય તેવો અવાજ સાંભરાયો હતો.મે અવાજ પણ કર્યો.પણ ચોરો એ મારા રૂમ નો દરવાજો બહાર થી બંધ કરી દીધો હતો.

ચોરો ની આ કરતુત એ સીસીટીવી કેમેરા માં આવી ગઈ હતી.સીસીટીવી કેમેરા માં બધુ ચોખૂ દેખાતું હતું.ચોર ઍક જિલ્લા માં આ ભગવાન મુર્તિ ને ભરીને ચોરી કરી લીધી .બતાવવા માં આવે છે કે આમાં કેટલીક મૂર્તિઓ 400 વર્ષ પેહલા ની હતી.હાલ માં સીસીટીવી ફોટોસ માં ના આધારે પોલિસ એ સીસીટીવી ફોટો ના આદગરે સોધવાનું ચાલુ કર્યું હતું.

મંદિર પ્રબધન ધ્વારા આ ઘટના ની શિકાયત પંઢરીનાથ ધ્વારા ને શિકાયત કરવામાં આવી હતી.પોલિસ ને કહવું એવું છે કે જલ્દી થી પકડવાનો પ્રયાશ કર્યો હતો.ત્યાં આજુ બાજુ ના લોકો રહતા હતા તે હેરાન થઈ ગ્યાં હતા.તેમણે સમાજ નથી પડતી કે ચોર ભગવાન ને નથી છોડતા.પણ ભગવાન ના મંદિર માં ભગવાન ને ચોરી કેવી રીતે કરે છે.લોકો ને ખાબર છે કે ભગવાન ચોરને સજા કરસે.

બતાવવામાં આવ્યું કે આ કોઈ પહલી વાર નથી કે મંદિર માથિ ભગવાન ની ચોરી કરી હતી.આવી પેહલા કેટલીક વાર આવી ઘટના આવી થઈ હતી.જ્યારે ભગવાન મંદિર માથી ચોરી કરી લે છે. આવી ઘટના દિલ દુખાવી દેય છે.આમ જોવા જાયે તો કોરોના ની મહામારી માં ચોરી ની ઘટના વધારે આવે છે.તેનું ઍક કારણ જેમ કે નોકરી જવી,ધંધો બંધ થવો ,કોઈ ઇન્કમ સર્ચ હોવું.આનો તે એ મતલબ છે કે બીજા ની ઘરે ચોરી થવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *