ધાર્મિક લેખ

વાસ્તુ શાસ્ત્ર:આ 5 સંકેત બતાવે છે કે લક્ષ્મી તમારા થી નારાજ થઈ શકે છે.આર્થિક સંકટ

આપ શેર કરી શકો છો

મનુષ્ય પોતાના જીવન મા પૈસા કમાવવા બોવ જ મહેનત કરે છે.પરંતુ લાખ કોશિશ કરીને પણ પૈસા કમાવવા માં સફળતા નથી મળતી.એવા જ કોઈ પાસે પૈસા હોય છે પરંતુ પૈસા અહિયાં ગમે ત્યાં પૈસા વપરાઇ જાય છે.આની લીધે આર્થિક પરિશ્થિતી આવી જાઈ છે.તમને બતાવીએ છે કે વસ્તુ શાસ્ત્ર માં કેટલાક સંકેતો બતાવ્યા છે.જેને લીધે આ વાત નું અનુમાન કરી શકીએ છે.આપના જીવન માં આર્થિક પરેશાની ઉત્પન થઈ છે.

હા,આ સંકેત આની તરફ ઇશારા કરે છે.કે માતા લક્ષ્મી આપડા થી નારાજ છે.અને ભવિષ્ય માં તમારા આર્થિક પરિશ્થિતી થી ગુજરવું પડે છે.આજે આજે તમને આ લેખ ના માધ્યમ થી વાસ્તુ શાસ્ત્રથી અનુસાર તેની પાંચ સંકેત ની જાણકારી આપીએ છે.અને જો તમને ખબર પડે તો તમે પેહલા થી સાવધાન થઈ જજો અને તેનું સમાધાન કરવું ફરજિયાત છે.અને તમે મોટી પરેશાની મા આવી શકો છો.ચાલો જાણીએ છે આ સંકેતો વિષે.

ઘર મા નળ માથી પાણી ટપકવું.

જો ઘર મા નળ માથી પાણી ટપકતું હોય તો આ વાસ્તુ શાસ્ત્ર મા અપશુકન માનવમાં આવે છે.હા,અને જો ઘર મા નળ મા કોઈ કારણ થી પાણી ટપકતું હોય તો એ તરફ ઇશારા કરે છે કે તે ઘર મા ધન ની દેવી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે.નળ મા ટપકવા ના કારણે પૈસા ખર્ચ થવા લાગે છે.જેના કારણે આર્થિક પરેશાની વધે છે. અને જેટલું જલ્દી થઈ શકે નળ મા સરખું નહીં કરાવે તો તેમાં આગળ ચાલીને મોટો આર્થિક સંકટ ઉત્પન થવાની સંભાવના છે.

ઘર મા ધાબા પર આ દિશા મા કાગડો બેઠો હોય તો,

જો ઘર ના ધાબા પર દક્ષિણ દિશા મા મુખ રાખીને બેઠા હોય તો શુભ માનવમાં આવતું નથી.જેમાં એવું માનવામાં આવે છે કે તેમાં ધન મળવાની સંભાવના હોય છે.જો તમને એવું કઈ ક નજર આવે તો તરત સાવધાન થઈ જવું ધન થી જોડે હોવા કોઈ પણ લાપરવાઈ કર્યા વગર ભુલશો નહીં.

વ્યક્તિ ની ડાબી બાજુ ગરોળી પડે તો

જોવા મા આવે છે કે ઘર ના વ્યક્તિના શરીર મા કોઈ પણ અંગ પર અચાનક ગરોળી પડે તો .અને જો વ્યક્તિ ના ડાબી બાજુ ગરોળી પડે તો તે શુભ માણવામા આવે છે એવું માનવમાં આવે છે કે વ્યક્તિ ના શરીર પર વ્યક્તિ ના ડાબી બાજુ ગરોળી પડે તો આર્થિક નુકશાન થાઈ છે.જો આવા સંકેત તમારી સામે મળે તો આર્થિક ફેસલો જાની સમજીને લેવો જોઈએ.

નાના બાળકો અચાનક પેન અથવા પેન્સિલ થી લિટા કરે તો.

જોવા મા આવે તો ઘરના નાના છોકરા અચાનક રમતા રમતા પેન અથવા પેન્સિલ થી દીવાલ પર બ્રશ લય ને લિટા કરે તો વધારે લોકો ઓછું જોવે છે.પરંતુ જો તમને એ સંકેત મળે તો તરત જ સાવધાન થઈ જવું .અને બાળકો ને આવું કરતાં રોકવું અને આર્થિક નુકસાન થી સામનો કરવો.એટલું જ નહીં પરંતુ કર્જ વધવાનું પણ કારણ બને છે.

તુલસી ના છોડ સુકાવા લાગે તો

તુલસી નો છોડ બહુ જ પવિત્ર માણવા મા આવે છે ,એવું માનવમાં આવે છે કે તુલસી નો છોડ દેવી માતા લક્ષ્મી નું પવિત્ર માનવા મા આવે છે.જો અચાનક તમારા ઘર મા તુલસી નો છોડ સુકાવા લાગે તો શુભ માનવમાં આવતું નથી.આનો અર્થ એ થઈ છે કે જો માતા લક્ષ્મી તમારા થી નારાજ થાઈ તો ભવિષ્ય મા તમને ઘન ની સબંધી નુકસાન નો સામનો કરવો પડે છે.આની લીધે તમને ઘર મા રાખેલા તુલસી નું ધ્યાન રાખવું જરૂરી છે.કે તુલસી ના છોડ ને સુકાવા ન દેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *