વાયરલ વિડીઓ

એશ્વર્યા રાય પછી આલિયા ભટ્ટ દાન કરશે પોતાનું આ અંગ ,રણબીર એ પણ એલાન કર્યું.

આપ શેર કરી શકો છો

આલિયા એ કહ્યું કે તેને એ વાત નો અહેસાસ થયો કે આપ્ડે જઈએ ત્યારે આપડું શરીર સાથે આપડું કોઈ સંબંધ નથી તો અને બીજી વ્યક્તિ ને કામ માં આવે.અમર ગાંધી ફાઉન્ડેશન ના કાર્યક્રમ માં આલિયા એ બધા નો આભાર માન્યો અને ઓર્ગેન ડોનેશન ની શપથ કરી.

આલિયા જ નહીં પરંતુ આ કાર્યક્રમ માં ‘બ્રાંહષ્ટ્ર’ટીમ કારણ જોહન અને અભિતાભ બચ્ચન એ પણ અંગ્દાન કરવા થી શપથ લીધી હતી.રણબીર ,આલિયા,અમિતાભ ,એશ્વર્યા અને બીજા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુજા માં પણ આર્ગન ડોનેશન ની શપથ લીધી હતી.

11 માર્ચ આવી રહી છે વલ્ડ કિડની ડે થી પહેલા આલિયા ઍક કાર્યક્રમ માં પહોચી .જ્યાં તેમણે મંચ પર ભાસન આપતી સમય વધારે લીધો અને કહ્યું કે હું અંગ્દાન કરિશ.આલિયા એ કહ્યું કે હું નાનપણ માં એશ્વર્યા રાય નું ઇન્ટરવ્યુ જોતી હતી.અને તેને ખબર પડી કે અકટર્સ પોતાની આંખ દાન કરે છે.

બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ પણ સામાજિક પ્રતિ પોતાની જવાબદારી નો અહેસાસ કરતી અંગદાન કરવાનો ફેસલો લીધો હતો.આલિયા એ કહ્યું કે અશ્વર્યા રાય બચ્ચન થી પ્રેતિક થઈ ને તેમણે ફેસલો લીધો કે પોતાના મૃત્યુ પછી તે પોતાના અંગ દાન કરી દેસે.ગયા વર્ષ રાષ્ટ્રીય અંગ્દાન દિવસે રણબીર કપૂર એ પણ આરગેટ ડોનેટ કરવાનું નક્કી કર્યું.તેના પછી આલિયા પણ નેક કામ માં આગળ આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *