વાયરલ વિડીઓ

આ 5 વાતો જોઇન્ટ ફેમિલી માં લગન કરવાથી પહેલા ગાંઠ બાંધી લે છે.આથી લડાઈ જગડો કરીને જીવન વીતી જશે.

આપ શેર કરી શકો છો

લગન પછી કેટલીક છોકરીઓ યુકલિયન ફેમેલી  માં જવાનું સપનું જોવે છે.માતા પિતા ની પણ આ કોશિશ કરે છે કે તે પોતાની છોકરી યુકરીન ફેમેલી માં જાય .જોઇન્ટ ફેમેલી માં લગન કરવા નું બધી છોકરીઓ નથી ઈછતી નથી.આ કારણ થી નવી દુલ્હન એ જોઇન્ટ ફેમિલી માં એડજસ્ટ હોવાથી વધી દિક્કત આવે છે.

પતિ ની જાણકારી લો :લગન પછી પતિ સાથે વધારે નજીક નો સબંધ બની જાય છે.તેના પરિવાર ને પોતાના નેચર માં જવા માટે જાણવા માટે તે કોશિશ કરે છે.આમ ઘર માં અધિક કામ કાજ અને સહન શક્તિ આદત રાખવી પડે છે.આવી રીતેપોતાની જાણકારી માટે તમે જોઇન્ટ ફેમેલી  માં એડજસ્ટ થવાની આસાની હોય છે.

દોસ્તી :સયુંકત પરિવાર માં પોતાની નાની ઉમર ના લોકો સાથે દોસ્તી કરી લેવી જોઇએ.અને તે લોકો ને પસંદ અને નાપસંદ નું કહી દેવું જોઇયે.આની સિવાય તમે જે કામ કરતાં હોય તે સાચું છે કે ખોટું છે તે કહી શકે છે.અને સારી દોસ્તી થઈ જાય છે.અને તેના પક્ષ માં બોલે છે.અને તે ભૂલો છુપાવતી  નથી.આના સિવાય મનોરંજન પણ થાય છે.અને પોતાને કમજોર હોય તેવું મહેસુસ કરે છે.

પોતાની જવાબદારી સમજો :જોઇન્ટ ફેમેલી માં સૌથી વધારે મુખ્ય એ છે કે કામ હોય તે ઍક બીજા ને વેચી દેવામાં આવે છે.અને તે ફાડા કારક હોય છે.તમને કામ માં સલાહ અને  હેલ્પ મળી જાય છે.અને જો તમે જો બાળક લવાનું હોયતો તમે વિચારતા હોય તો તમે બાળક સારી રીતે દેખ ભાર કરી શકાય છે.આ જોઇન્ટ ફેમેલી  માં પોતાની કામ સારી જવાબદારી થી થાય છે.

બધા સાથે મળેલા :જોઇન્ટ ફેમેલી માં આ સદસ્ય બોલા ચાલી સારી હોય છે.બધા ને સરખો જ સમય અપાય છે.અને કેયર કરો.અને તમને દિલ થી પસંદ કરે છે.અને કોઈ પરિસ્થિતી આવે તો તેને તે સાથ આપે છે.

ગેરસમજ થી બચવું :સાંભરેલી વાતો પર સાચું માનવું નહીં.ઘર ના વ્યક્તિને પોતે જ  પારખવું જોઇએ.અને સારા સબંધ થી બનાવી ને રાખવું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *