સ્વાસ્થ્ય

ઘર માં અગરબતી નો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ.માનવમાં આવે છે કે આનાથી કેન્સર નું પ્રથમ સ્ટેજ .

આપ શેર કરી શકો છો

ભારત ના લોકોસૌ થી પહેલા આસ્થા અને વિશ્વાસ રાખે છે અને શ્ર્ધા ભાવ માં ભગવાન ને વિધિવધ પૂજા કરે છે.આપણાં દેશ માં પૂજા પાઠ ને વિશેષ મહત્વ આપે છે.આ પહેલા ના સમય માં થી ચાલે છે.આપણાં દેશ માં પૂજા પાઠ થાય છે.ભગવાન ને પૂજા ને પૂષ્પ ,કપૂર ,અગરબતી અને ફળ જેવા અનેક પૂજા ની સામગ્રી માં એકઠું કરે છે.

શું છે વૈજ્ઞાનિક નું માનવું.

જો તમે આ બધી વસ્તુ નો ઉપયોગ કરતાં હોય તો તમને પ્રોબ્લંસ થસે.કારણ કે પૂજા ના સમય એક એવી વસ્તુ નો ઉપયોગ કરો કે વૈજ્ઞાનિક ને અનુસાર તમારા સ્વાસ્થય માં ઠીક નથી.આજે જે જાણકારી તમારા માટે લાવ્યા છે તે આ જાણીને પછી તમે હેરાન થઈ જાસો.આ કારણે લગભગ બધા ના ઘર માં આ બધી વસ્તુ નો ઉપયોગ થાય જ છે.જે તમારા સ્વાસ્થય માટે સારું નથી.

એમ તો તમે ઘર માં અગરબતી નો ઉપયોગ કરતાં જ હશો.જેની સુગંધ તમને સારી આવતી હશે.અગરબતી ના પ્રયોગ માં પૂજા માં કરવામાં આવે છે.પણ આજે તમને આ ના માટે અગરબતી ની વાત કરવામાં આવે છે.આ હાલત માં રિસર્ચ માં કહેવામા આવે છે.આ રિસર્ચ ને અનુસાર અગરબતી ને તમારા સ્વાસ્થય માં બેહદ નુકસાન થાય તે સાબિત થાય છે.આ ચાઈના માં રિસર્ચ માં ઍક રિસર્ચ ને અનુસાર અગરબતી માં ધુમાડો સીગરેટ ના ધુમાડા કરતાં પણ ખતરનાક છે.

આનાથી તમને દિલ ની બીમારી અને ફેફસામાં ગંભીર રોગ થવાની સંભાવના રહે છે.આ ધુમાડા માં નાના નાના બારીક કણો હોય છે.અને તે હવા માં ધૂળ આવે છે.

ડોક્ટર્સ કહે છે કે 

આના પર ડોક્ટર્સ મને છે કે આ અગરબતી ના ધુમાડા માં સ્વાસની સાથે શરીર માં પ્રવેશે છે.આ આપણાં શરીર માં ખરાબ પ્રભાવ પડે છે.આની સાથે તે આના કારણે ફેફસામાં જલન અને ઉત્તેજન માં રીક્ષણ ઉત્પન થાય છે.એજ અમે તંને બતાવીએ છે કે અગરબતી માં 64%કમ્પાઉન્ડ હોય છે.આ માટે અગરબતી નો ધુમાડો આપડી માટે ખૂબ હાનિકારક છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *