ધાર્મિક લેખ

મહાદેવ આ ત્રણ રાશિ પર હંમેશા મહેરબાન રહે છે.

આપ શેર કરી શકો છો

આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવ નુ બીજુ નામ ભોળાનાથ છે અને મહાદેવ ની અનેક કથાઓ મા મહાદેવ પોતના ભક્તો પર જાણતા ની સાથે અજાણ તા પણ ભકતો ને વરદાન આપે છે. એક વાત નક્કી છે કે મહાદેવ પોતના ભક્તો ને નિરાશ થવા દેતા નથી. મહાદેવ આમ તો બધી રાશિ ના જાતકો પર મહેબાન રહે છે પરંતુ ખાસ વાત કરીએ તો મહાદેવ સિંહ અને મેષ રાશિ ના જાતકો પર કૃપા વરસાવે છે.

આ રાશિઓ ના જાતકો ને દર સોમવારે મહાદેવ ને જળ અને બિલ્લી પત્ર ચઢાવવુ જોઈએ અને સાથે સોમવાર રહે તો વધારે લાભ મળી શકે છે. મહાદેવ આ બે રાશિઓ ના જાતકો ને મહાશિવરાત્રી રહેવાથી વિષેશ લાભ મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *