ધાર્મિક લેખ

આશાપુરા માતાજી નુ મંદિર જયા પીએમ મોદી પણ માથુ ઝુકાવે છે

આપ શેર કરી શકો છો

ગુજરાતની ધરતી પર મંદિરો અને ધામોનું ઘણું મહત્વ છે. આશાપુરા મા અનેક પરીવારો ના કુળદેવી છે અને વિસ્તારની મોટી સંખ્યામાં લોકો તેમનામાં વિશ્વાસ ધરાવે છે અને તે મુખ્યત્વે ચૌહાણ, જાડેજા રાજપૂત, કચ્છ, નવાનગર, રાજકોટ, મોરવી, ગોંડલ બારીયા રાજ્યનો શાસક વંશ છે. ગુજરાતમાં આશાપુરા માતાનું મુખ્ય મંદિર કચ્છના માતા માતા નો મઢ 95Km દુર છે.

14 મી સદીમાં બનેલ આશાપુરા માતા મંદિર આ મંદિર જાડેજા ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આશાપુરા દેવી માં અન્નપૂર્ણા દેવીનો અવતાર માનવામાં આવે છે. ભક્તોને આશાપુરા માતા માં ઘણી આસ્થા છે. એવું માનવામાં આવે છે કે આશાપુરાની માતા પાસેથી જે પણ ઇચ્છા માંગવામાં આવે છે તે નિશ્ચિતરૂપે પૂર્ણ થાય છે. ગુજરાતમાં અન્ય ઘણા સમુદાયો પણ આશાપુરા દેવીને તેમની કુલદેવી તરીકે પૂજે છે.

આ ઉપરાંત ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ માતાજી મા અતુટ આસ્થા ધરાવે છે અને ગુજરાત આવે ત્યારે દર્શન કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *