સ્વાસ્થ્ય

તાજી કે વાસી રોટલી માંથી છેવટે કઈ રોટલી ખાવી છે લાભદાયી, કયાંક આજ સુધી તમે તો નથી કરતાને આ ભૂલ

આપ શેર કરી શકો છો

રોટણી અને ચોખા લોકોના ભોજનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. ભારતમાં લોકોની જમવાની થાળીમાં બે વસ્તુ જરૂરથી હોય જ છે. વાત જો રોટલીની કરીએ તો ઘઉંની રોટલી સૌ કોઈ બનાવે છે. લોકોને ગરમાં ગરમ રોટલી ખાવી ખૂબ જ પસંદ હોય છે. ઘણીવાર ભૂલથી વધારે લોટ મસળવાના કારણે લોકો વધું રોટલી બનાવી લે છે. ઠંડી રોટલીને વાસી રોટલી કહેવાય, જેને ઘરોમાં બીજા દિવસે અમુક આ વાસી રોટલી ખાય છે તો અમુક લોકો ગાય અથવા અન્ય પ્રાણી નાંખી દે છે. પરંતુ શું તમે જાણો છો કે તાજી- રોટણી આપણાં આરોગ્ય માટે તદુરસ્ત છે કે વાસી રોટલી? તો આવો જાણીએ અંતે તાજી રોટલી અને વાસી રોટલીમાં શું ફેર છે.

-એક્સપર્ટ મુજબ, વાસી રોટલીને ફેકવી સૌથી મોટી ભૂલ હોય છે. આ રોટલી તાજી રોટલીથી પણ સૌથી વધું ફાયદાકારી હોય છે. આજ દિવસ સુધી જો તમે પણ વાસી રોટલી જાનવરોને નાંખી દો છો તો હવેથી તેને ફેકસો નહી. તેને ખાવાના ઘણાં ફાયદા છે.

-વાસી રોટલી બીપીના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. આજે લોકો ભાગદોડ ભર્યા જીવનમાં બ્લડ પ્રેશરની સમસ્યાથી ખૂબ જલ્દી પીડાઈ રહ્યાં છે. લોકો ઘણાં પ્રકારની દવાઓ ખાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેનો રામયબાણ ઈલાજ વાસી રોટલી જ છે.

-રોજ સવારે ઘઉંની બે વાસી રોટલી દૂધ સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ નાનો ઉપાય બીપી સમસ્યાથી તુરંત છુટકારો અપાવે છે.

-જો તમે બ્લડ પ્રેશરના દર્દી નથી તો પણ વાસી રોટલી તમારા માટે એક વરદાન છે. તેને ખાવાથી અનેક પ્રકારની બિમારી નથી થતી. જો તમને એસિડિટીની સમસ્યા છે તો વાસી રોટલી ખાઓ. સવારના પરોઢે બે વાસી રોટલી દૂધમાં મિક્ષ કરીને ખાવાથી એસિડિટીની સમસ્યા નથી રહેતી.

-વાસી રોટલી અનેક બીમારીઓના લોકોને ફાયદો પહોચાડે છે. જો તમને પેટની સમસ્યા છે તો વાસી રોટલી ખાઓ. ફાયબરથી ભરપૂર આ રોટલી તમારા પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર કરી દેશે. પેટ માટે પણ ખૂબ ફાયદાકારી છે.

-જો તમે વજન ઉતારવાની કોશિશ કરી રહ્યાં છે તો વાસી રોટલી તમારા માટે વરદાન છે. ઘણાં ફિટનેસ એક્સપર્ટ્સ અને જિમ સેન્ટર્સ પોતાના ફ્લાઈન્ટ્સને વાસી રોટલી ખાવાની સલાહ આપે છે. તેમનું માનવું છે કે ઠંડી વાસી રોટલી તમારૂ પેટ તાજી રોટલી કરતા મોડે સુધી ભરેલું રાખે છે. આથી તમે ઓછું ખાવાનું ખાવ છો.

-ખરેખર, જ્યારે રોટલી બની જાય છે ત્યારે તે નરમ હોય છે, ત્યારે તેને ચાવવામાં વધું પ્રેશર નહી આવતું અને માણસ ઘણી રોટલીઓ ખાઈ લે છે. જ્યારે વાસી રોટલી થોડી કડક થઈ જાય છે, જેથી તેને વધું ચાવવી પડે છે. એવામાં માણસ ઓછું ભોજન ખાઈ છે.

-તાજી રોટલી કરતા વાસી રોટલી વધું પૌષ્ટિક હોય છે. લાંબા સમય સુધી રાખેલી હોવાના કારણ તેમાં કેટલાક એવા બેક્ટેરિયા બને છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. આથી તેને ફેકવાની જગ્યાએ ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *