પાણીમાં આ ૫ રૂ. નિ વસ્તુ નાખીને પીવો પેટની તમામ સમસ્યા થશે ગાયબ.. ગોળીઓ કે ચૂર્ણ લેવાની આદત છોડો.
આમ તો મિત્રો ઉમર વધવાની સાથે શારીરિક સમસ્યાઓ શરૂ થઈ જાય છે અને આ સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એસીડીટી અને સાંધાનો દુખાવો થવો.
આ બધી બીમારીઓના નિવારણ માટે લોકો દવાઓનું સેવન કરતા હોય છે. તેથી વધુ દવાઓનું સેવન કરવાથી કિડનીને નુકશાન પહોંચે છે. તેથી નાની-મોટી બીમારીઓ દૂર કરવા માટે હિંગનું પાણી ખુબ જ જવાબદાર સાબિત થાય છે.
તો મિત્રો તે માટે હિંગને હૂંફાળા પાણીમાં નાખી પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે અને બીજા પણ અનેક રીતે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે હિંગના પાણીના ફાયદા ક્યાં ક્યાં છે.
સૌ પ્રથમ તો હિંગ વાળુ પાણી પીવાથી એસિડિટીને દૂર થાય છે. મિત્રો આજના સમયમાં સૌથી વધારે જોવા મલ્ટી સમય હોય તો તે છે પેટ સંબંધી સમસ્યાઓ.
જેમ કે એસીડીટી, અપચો, કફ, વાત્ત, પિત્ત, ગેસ વગેરે. જેવાતેવા ખોરાકના કારણે લોકોને એસીડીટીની સમસ્યા થતી જ હોય છે. પરંતુ તેવામાં રોજ સવારે ખાલી પેટ હિંગનું પાણી પીવું જોઈએ. તેમાં રહેલા એન્ટી ઈન્ફ્લામેન્ટરી ગુણ પાચન શક્તિ સુધારે છે. જે એસીડીટી દુર કરી ખાધેલો ખોરાક ખુબ સારી રીતે પચાવે છે. માટે જો નિયમિત રીતે હુફાળા પાણી સાથે હિંગનું સેવન કરવામાં આવે તો પેટની સમસ્યાઓ દુર થશે.
આ હીંગના પાણીથી ડાયાબિટીસ જેવી સમસ્યાઓને પણ મટાડી શકે છે. નિયમિત રીતે રોજ હિંગનું પાણી પીવાથી શુંગર લેવલ નિયંત્રણમાં રહે છે. આ સિવાય ડાયાબિટીસના રોગમાં હિંગના પાણીનું સેવન કરીએ તો ડાયાબિટીસ હંમેશા માટે દુર થાય છે.
આ સાથે જ હિંગનું પાણી મળને સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરે છે. જે લોકોને યુરીન ઇન્ફેક્શન અથવા તો તેને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેના માટે પણ હિંગનું પાણી ખુબ કારગર સાબિત થાય છે.
હિંગ હાડકા માટે પણ ખુબ ઉપયોગી છે. હિંગનું પાણી હાડકાને મજબૂત કરે છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો એ હાડકા માટે ગુણકારી છે. જેથી તે તમારા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
હિંગનું પાણી દમના રોગનું નિવારણ છે. દમના રોગને અટકાવવા માટે હિંગના પાણીનો ઉપયોગ થાય છે. હીંગના પાણીમાં રહેલા ગુણો એ શ્વાસ ફુલવાની સમસ્યા દૂર કરે છે. માટે હિંગના પાણીનું સેવન દમના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.
ત્યારબાદ હીંગના પાણીનું રોજ સેવન કરવાથી આંખની રોશની વધે છે અને તે સાથે આંખનું તેજ પણ વધે છે.
આ રીતે હિંગનું પાણી લોહતત્વ વધારવામાં ખુબ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં જ્યારે લોહીની કમી થાય છે ત્યારે એનિમિયા જેવી સમસ્યા થાય છે તેવામા હિંગના પાણીનું સેવન કરવાથી તેમાં રહેલ આઇરન એ લોહીની કમીને દૂર કરે છે.
આ સિવાય તેનાથી દાંત પણ મજબૂત થાય છે. જી હા મિત્રો, હિંગના પાણીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ એ દાંતોને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.