આયુર્વેદમા ખુબજ ગુણકારી છે આંકડાનો છોડ, ઘણી બિમારી માટે છે રામબાણ ઇલાજ, જાણો તેના ફાયદાઓ વિશે……….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.મિત્રો તમને જણાવીએ કે આજે કે આકડો તે એક આ વનસ્પતિ માટે સાધારણ સમાજ માં એવી માન્યતા ફેલાયેલી છે કે આકડા નો છોડ ઝેરી હોય છે અને તે મનુષ્ય માટે પણ ઘાતક છે.

મિત્રો તમને જણાવીએ કે આજે તે એક ખુબ ફાયદાકારક છે તે અમે તમને જણાવીએ, તેમાં થોડું સત્ય જરૂર છે કારણ કે આયુર્વેદ સહિંતાઓમાં પણ તેની ગણતરી ઉપવિષોમાં કરવામાં આવી છે.મિત્રો તમને જણાવીએ કે જો તેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો,તો તે ઉલટીના કારણે વ્યક્તિ યમરાજના ઘરે પહોંચી શકે છે.આમ તો તે ના ગુણ ખરાબ પણ છે પણ આમતો ખુબ સારી છે.ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો,ઘણા વરસોથી આ કહેવત બોલવામાં આવે છે.કહેવતો માં પણ આંકડા નું મહત્વ દેખાઈ આવે છે.આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે.આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે.લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે.એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે.જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે.આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે.આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે.આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ પડે ત્યારે તે સૂકાઇ જતો હોય છે.ભારત દેશના વિવિધ ભાગોમાં આંકડાના ફૂલની માળા હનુમાનજી અને શનિદેવને ચઢાવવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે આ આકડો એક ખુબ સારી ઔષધિ છે.આનાથી વિરુદ્ધ જો આકડાનું સેવન યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે, ચતુર વૈદ ની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અનેક રોગોના મોટો ફાયદો થાય છે.

મિત્રો તેમ પણ ખુબ ફાયદાકારક છે આંકડાનાં છોડને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવેલ છે. આંકડાનાં છોડમાં ખૂબ જ ફૂલ આવે છે અને સામાન્ય રીતે આ છોડની બે પ્રજાતિઓ મળી આવે છે. જેમાં એક પ્રજાતિમાં ફૂલોનો રંગ સફેદ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ફૂલો જાંબલી રંગનો હોય છે.આ છોડનાં પ્રયોગથી ઘણા રોગોને દુર કરી શકાય છે અને તે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણા પ્રકારની આયુર્વેદિક દવા બનાવવામાં પણ આ છોડનો પ્રયોગ કરવામાં આવે છે. આંકડાનાં ફાયદા તેને એક વિશેષ છોડ બનાવે છે.પાઈલ્સમાં રાહત આપે.પાઈલ્સની સમસ્યા દૂર કરવામાં આપણા ખૂબ જ કારગર સાબિત થાય છે અને તેની મદદથી પાઈલ્સને દૂર કરી શકાય છે. જે લોકોને પાઈલ્સની સમસ્યા હોય તે લોકોએ આંકડાનાં અમુક પાન તોડી લેવા અને આ પાનને તડકામાં યોગ્ય રીતે સૂકવી લેવા.

જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને સળગાવવા અને તેનો ધુમાડો પ્રભાવિત જગ્યા પર લેવો. આકડાનાં પાનનો ધુમાડો લેવાથી પાઈલ્સમાં રાહત મળે છે અને આ દર્દમાંથી છુટકારો મળે છે. તમારે આ ઉપાય એક સપ્તાહ સુધી કરવાનો રહેશે.સોજો ઓછો કરે.સોજો થવા પર તમે આંકડાનાં પાનને સોજા વાળી જગ્યા પર લગાવો. સોજો વાળી જગ્યા પર આ પાન રાખવાથી સોજો એકદમ દૂર થઈ જાય છે. તમારે આંકડાનાં પાન લઈને તેને સોજા વાળી જગ્યા પર સરસવનાં તેલમાં ગરમ કરીને લગાવો. તમને સોજામાં ખૂબ જઆરામ મળી જશે. આ ઉપાય તમારે દદિવસમાં4 વખત કરવો.ઘૂટણનો દુખાવો દુર કરે.ઘૂંટણમાં થઈ રહેલા દુખાવાને દૂર કરવામાં પણ આંકડાનાં પાન લાભકારી માનવામાં આવે છે. જે લોકોને ઘુંટણમાં દુખાવાનો ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ઘુટણ પર આંકડાનાં પાનનો લેપ લગાવવો જોઈએ. તે લેપ લગાવવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. આંકડાનાં પાનનો લેપ તૈયાર કરવા માટે તમારે ૪ થી પ આંકડાનાં પાનની જરૂરિયાત રહેશે. તમારે આ પાનને લઈને યોગ્ય રીતે પીસી લેવા.યાદ રહે કે તેમાં પીસતા સમયે પાણી ઉમેરવું નહીં. જ્યારે આ પણ યોગ્ય રીતે પૈસા જાય તો તેની અંદર થોડું મીઠું અને થોડું સરસવનું તેલ ઉમેરી દેવું. પછી તમારે તે લેપને પોતાના ઘુંટણ પર દિવસમાં 4 વખત લગાવવો. એક મહિના સુધી આ લેપ લગાવવાથી ઘૂંટણનાં દુખાવામાં ખૂબ રાહત મળી જશે.

શ્વાસ સંબંધિત બીમારી દૂર કરે.આંકડાનાં ફાયદા અસંખ્ય છે અને તે અસ્થમાનાં દર્દીઓ માટે જ લાભદાયક છે. આંકડાનાં ફૂલની મદદથી અસ્થમા અને શ્વાસ સંબંધી ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરી શકાય છે. તમારે આંકડાનાં ફૂલ લઈને તેને તડકામાં સૂકવી લેવા.ત્યારબાદ આ ફૂલોને પીસીને તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરમાં થોડું મીઠું ઉમેરી લેવું. આંકડાનાં ફૂલનો આ પાવડર દિવસમાં 1 વખત ગરમ પાણી સાથે લેવો. તેનું સેવન કરવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે.ખાંસી દૂર કરે.ખાંસી થવા પર તમારે આંકડાનાં ફૂલનો પાવડર બનાવી લેવો અને આ પાવડરને હળવા ગરમ પાણીમાં ઉમેરીને તેનું સેવન કરવું. આ પાઉડર ખાવાથી ખાંસી એકદમ દૂર થઈ જાય છે. શરદી થવા પર આ પાવડરનું સેવન કરવામાં આવે તો શરદી માંથી પણ છુટકારો મળે છે.બહેરાપણું દૂર કરે.જે લોકોને ખૂબ ઓછુ સંભળાવાની ફરિયાદ રહેતી હોય તેમણે આંકડાના પીળા પાનને લઈને તેને પાણીમાં ઉકાળીને તેનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસનાં 3 ટીપાં દિવસમાં 3 વખત કાનમાં નાંખી લેવા. આવું કરવાથી કાનની બહેરાશ માંથી છુટકારો મળી જશે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

 

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *