શિખી લો આ પાંચ એક્સ્પ્રેશન ટીપ્સ! શારીરીક દુખાવા માટે ગંમે ત્યારે કામ આવશે….
આજ કાલ લોકો ભાગદોડમાં ખુબ થાકેલા લાગે છે અત્યારના ફાસ્ટફૂડ ખોરાકના લીધે દરેક લોકો સાવ થાકેલા લાગે છે શારીરિક પરેશાનીઓ દુર કરવામાં કમાલના છે એક્યુપ્રેશરની આ પાંચ ટિપ્સ એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પોઈન્ટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પોઈન્ટસ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ રાખે છે. જ્યાં તમને સમસ્યા કે દુખાવો થઈ રહ્યો છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા મહત્વના પોઈન્ટ્સ કે જે તમારી શારીરિક ક્ષમતા વધારે છે : આ એક્યુપ્રેશર ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થશે.
૧. જો તમને માથાનો દુખાવો , તનાવ , ચક્કર આવવું , મગજ સંતુલન કે પછી નાક , કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે , તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. ૨. કોલેસ્ટ્રોલ , ગળાની સમસ્યા , હેડકી આવવી , ઉલ્ટી , બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતા વાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી લાભ થશે. ૩. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો . તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે . ૪. ઘૂંટણના દુખાવ , અકડાવું , સોજા વગેરે થતા પર ઘૂંટણ આગળની તરફ સ્થિત પોઈન્ટને આગળ , પાછળ , જમણા અને ડાબા ચારે તરફ દબાવો . તેમજ * એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ લાભકારી થશે . ૫. થાઈરોઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું . તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું . આવું થોડા સમય સુધી કરતા રહો.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર