અભિનેત્રી સની લિયોને એવો દેશી લુક ધારણ કર્યો કે જોનાર દરેક લોકોની આંખો પહોળી થઈ ગઈ ….જુવો તસવીરો…
સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સની લિયોન ભલે વિદેશની ધરતી પર મોટી થઈ હોય પરંતુ તે ભારતીયતામાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને તમે ગણેશ ચતુર્થીના અવસર પર તેના વખાણ કરવાનું ચૂકશો નહીં.સની લિયોન વિદેશની જોવા છતાં તેનો ઈન્ડીયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ લોકો તેની આ વાતના વખાણ કરી થાય છે.કે તે ભારતને પણ પોતાનો દેશ સમજીને અહીંના દરેક તહેવારો સારી રીતે મનાવી રહી છે અને તે પણ દરેક વિધિ વિધાન મુજબ સેલિબ્રેશન કરતી જોવા મળે છે.
અનેક વખત સની લિયોન એવો દેશી લુક ધારણ કરે છે કે તેની સામે અનેક હિરોઈન ફિકી લાગવા લાગે છે.હાલમાં ગણેશ મહોત્સવ ચાલો રહ્યો છે ત્યારે ફરી એક વાર સની લિયોન પિંક કલરની કુર્તી શરારામાં જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને સનીએ જણાવ્યું છે કે તેને ગણપતિ પૂજાના અવસર પર તેનો ડ્રેસ પસંદ આવ્યો હતો.હાલમાં સની લિયોને ગણેશ ચતુર્થીના મહાપર્વ પર દેશી રીતે ભારતીય પરંપરા મુજબ તૈયાર થઈને દરેક લોકોનું ઘ્યાન આકર્ષિત કર્યું હતું.અને તેના આ દેશી લૂકમાં લોકો તેના વખાણ કરી રહ્યા છે અને તે વિદેશી હોવા છતાં ભારતીય પરંપરા અનુસાર ગણેશ પૂજા કરે છે તે વાતથી દરેક લોકો તેના આ ઉમદા વિચાર ના વખાણ કરતા થાકતાં નથી.
સની લિયોને આ ગુલાબી રંગના શરારા ડ્રેસ સાથે સાઈડ દુપટ્ટો પહેર્યો છે. અભિનેત્રીની હસતી તસવીર જોઈને ચાહકો ‘જસ્ટ પરફેક્ટ’ કહી રહ્યા છે.સની લિયોને માત્ર મિનિમલ મેકઅપ કર્યો છે પરંતુ બાલા સુંદર લાગી રહી છે.સની લિયોન ને મોટા ભાગે લોકો વિદેશી સમજીને તેની ઇન્સલ્ટ કરતા હોય છે. ફેન્સ સનીના આ લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે.સની લિયોને આ એથનિક ડ્રેસ સાથે માત્ર લાંબી ઈયરિંગ્સ પહેરી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.સની લિયોને તેના પતિ ડેનિયલ વેબરને પણ ભારતીયતાના રંગમાં રંગ્યા છે. ગણેશ ચતુર્થીના અવસર પર, અભિનેત્રીએ તેના પતિ અને બાળકો સાથે પૂર્ણ ભક્તિ સાથે ગણપતિ પૂજા કરી હતી.
વર્ક ફ્રન્ટ પર, સની લિયોન ટૂંક સમયમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝા સાથે એક મ્યુઝિક આલ્બમમાં જોવા મળશે.’નચ બેબી’ નામનો આ મ્યુઝિક વીડિયો 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ વીડિયોમાં સનીનો શાનદાર ડાન્સ જોવા મળશે. તેના નિર્માતા હિતેન્દ્ર કપોપરા છે.સની લિયોને બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને સાથે તેના અનેક આઈટમ સોંગ પણ કર્યા છે જે સુપરહિટ સાબિત થયા છે અને આજે પણ લોકો તે ગીત સાંભળવાનું પસંદ કરે છે.સની લિયોન એ ઘણા સમયથી ભારતમાં રહે છે આથી તે અહિની સંસ્કૃતિ ને પણ ઓળખવા લાગી છે અને તેને આદર કરી રહી છે.
સની લિયોન વિદેશની જોવા છતાં તેનો ઈન્ડીયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ લોકો તેની આ વાતના વખાણ કરી થાય છે.કે તે ભારતને પણ પોતાનો દેશ સમજીને અહીંના દરેક તહેવારો સારી રીતે મનાવી રહી છે અને તે પણ દરેક વિધિ વિધાન મુજબ સેલિબ્રેશન કરતી જોવા મળે છે.