કિડની ફેલ દર્દીઓ માટે આદુથેરાપી અક્સીર ઈલાજથી કિડનીને પુનઃ કાર્યરત કરી

કિડની ફેલ દર્દીઓ માટે આદુથેરાપી અક્સીર ઈલાજ કેરલના એક સગૃહસ્થ આદુથેરાપી દ્વારા કિડનીને પુનઃ કાર્યરત કરી ( એજન્સી ) થીરૂવનંતપુરમ , તા .૩૦ ભારત પરંપરાગત દવાઓનો ખજાનો છે . જેને દસ્તાવેજી વૈજ્ઞાનિક માન્યતાની જરૂર છે . માયા તિવારી નામની મહિલાએ આયુર્વેદ ઉપચારો અંગે લખેલા પુસ્તકમાં આદુની થેરાપીનું વર્ણન કરાયું છે . જે થેરાપી દ્વારા કિડનીના રોગથી મુક્તિ મળે છે . એસાપરી નામના ઐકસોફટવેર ઈજનેરે તેનાં પિતાજી . મુગમ ઉપર આ થેરાપીને અજમાવી હતી .તેના પિતાની બંને કિડનીઓ ના કામ થઈ ગઈ હતી . તેથી વારંવાર ડાયાલિસીસ કરાવવું પડતું હતું . પરંતુ આદુથેરાપીથી સારૂ થઈ જતાં હવે ડાયાલિસીસની અસર હેઠળ નથી તેમની બંને કિડનીઓ હવે રાબેતા મુજબ કામ કરે છે .

આદુથેરાપીની રીત ૧. ૧૨૫ ગ્રામ ધોયેલું આદુબઈટુકડા કરી તેને મિક્સરમાં પીસી નાંખો . ૨. કચડેલા આદુનેસફેદ કાપડમાં મૂકી દઈ ગાંઠ મારો . ૩. ૩ લિટર પાણી ઉકાળો જયારે પાણી ઉકળે અને પ્રપોય આવે ત્યારે કપડામાં બાંધેલું આદુની પોટલી તેમાં ડુબાડો અને પછી ઉપર ઢાંકણ ઢાંકી દો . ૪. ગેસને ધીમો રાખી ૨ થી ૩ મિનિટ ઉકાળો ૫. સ્ટવ ગેસ બંધ કરી ૫ મિનિટ સુધી બંધ હાલતમાં તપેલી રાખો . ૬. દર્દી પાસે આદુના પાણી વાળી તપેલી લાવો અને તેના પેટના પાછળના ભાગે મૂકે .

૭. આદુવાળા પાણીમાં રૂમાલ પલાળી તેને પીઠ પાછળ અને પેટ નીચેના ભાગે છે કે કરો ૮. જયારે રૂમાલ ઠંડો પડે ત્યારે ખસેડી લો પછી તે રૂમાલ બીજા વાસણમાં નીચોવો . ૯. ફરીથી પાણીમાં બોળો અને પેહ્ના પાછળના ભાગે શેકો આદુવાળા પાણીને ઢાંકેલુ રાખો જેથી તેઠંડુ પડી નય . ૧૦. ૭ થી ૮ વાર શેક કરો જ્યાં સુધી પાણી હુંફાળુ રહે . ૧૧. જ્યારે મસાજ પતી જાય પછી આદુના તેલના ૪ થી ૫ વૈપા લઈ માલીસ કરો . ૧૨. ઉપયોગ કરેલ અને પાણીનો નિકાલ કરી દો . આ ઉપચાર કરવાથી પેશાબ ખુલાસા બંધ અને સારો થશે અને તમે સ્વસ્થતા મહેસૂસ કરશો .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *