આટલી વસ્તુ કરો પછી ક્યારેય આંખોમાં નંબર નહિ આવે… વધી જશે આંખોની રોશની
આજે અમે તમને જણાવશું કે આંખોની રોશની કેમ વધારવી. ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ કોમ્પ્યુટર વગેરેનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે. જરૂર કરતા વધારે આ બધા ઉપકરણોનો ઉપયોગ કરવાથી આંખની રોશની ઘટવી તે એક સામાન્ય વસ્તુ છે. પહેલા માત્ર મોટી ઉમરના લોકોને જ આંખો સંબંધી પ્રોબ્લમ થતો હતો. પરંતુ આજકાલ નાના બાળકોને પણ આ સમસ્યા થવા લાગી છે.
કોમ્પ્યુટર પર કામ કરવાથી, ટીવી જોવાથી, લગાતાર આંખોને એક જ જગ્યા પર ટકાવી રાખવાથી આંખ નબળી પાડવા લાગે છે. આંખોની રોશની વધારવા માટે અત્યારે લોકો દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વાર દવાઓથી પણ કોઈ ફેરફાર જોવા નથી મળતો. તેના માટે આજે અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેના દ્વારા ઘરે બેઠા જ તમે તમારી આંખોની રોશની વધારી શકો છો. અને તે પણ ખર્ચા વગર. તો ચાલો આપણે જાણીએ કે કંઈ એવી વસ્તુ છે જે તુરંત આંખની રોશનીને વધારી દે છે.
ગાજરનું જ્યુસ. ગાજરનું જ્યુસ આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરના જ્યુસને તમારા રોજીંદા આહારમાં લેવામાં આવે તો તમારી આંખોની રોશની વધારી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં કારણથી ગાજર આપણી આંખો માટે વરદાન રૂપ છે.
મિત્રો ગાજરમાં વિટામીન A ની માત્રા ખુબ વધારે હોય છે. જે આંખોની રોશની વધારવા માટે ખુબ જ ફયાદાકારકા છે. રોજ નાસ્તા પછી તમે ગાજરનું જ્યુસ પીવાનું શરૂ કરી દો છો તો તમારી આંખોની રોશની ક્યારેય પણ કમજોર નહિ થાય. જે લોકોની આંખોની રોશની પહેલેથી ઓછી છે તેણે રોજ ગાજરનું જ્યુસ પીવું જોઈએ.
ગાજરનો રસ બીટાકેરોટીનનું એક ખુબ સારો સ્ત્રોત છે. તેનાથી રેટીના અને આંખના અન્ય ભાગોને આસાનીથી કામ કરવા માટે મદદ મળે છે. મિત્રો આંખોને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા વિટામીન અને ખનીજ પદાર્થોની આવશ્યકતા હોય છે. ગાજરમાં તે બધા પોષકતત્વ અને ફાયબર મળે છે. જે આંખો માટે ખુબ જ જરૂરી હોય છે.
આંખોની સમસ્યાઓને દુર કરવા માટે ગાજરના જ્યુસનું પ્રતિદિન સેવન કરવું જોઈએ. ત્યાર પછી છે અરણી. અરણી એક છોડ છે. આ છોડના પાંદને જો ખિસ્સમાં રાખવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં તમારી આંખોના નંબર ઓછા થઇ જાય છે.
ત્યાર પછી છે ગૌમૂત્ર. આમ તો ગૌમૂત્ર ઘણા બધા રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તેને આંખમાં ટીપા તરીકે નાખવામાં આવે તો આંખના નંબર ઉતરી જાય છે. પરંતુ આ પ્રયોગ જો 6 મહિના સુધી રોજ કરવામાં આવે તો નંબર બિલકુલ નથી રહેતા.
ત્યાર પછી આવે છે મધ. મધ પણ આંખો માટે ખુબ જ ગુણકારી છે. મધનો ઉપયોગ પણ જો આંખમાં ટીપા તરીકે નાખવામાં આવે તો તેનાથી પણ આંખોની રોશનીઓ વધે છે અને આંખને લાગેલા થાકને માત્ર બે જ મિનીટમાં ઉતરી જાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.