આ કામ કર્યા પછી ભૂલથી પણ ન પીવો પાણી…… થઇ શકે છે જાન લેવા સાબિત…
આજે અમે તમને એક ખાસ મુદ્દા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો. કેમ કે આ ભૂલ લગભગ દરેક લોકો કરે છે. અમુક કામો એવા હોય છે જેને કર્યા પછી પાણી ક્યારેય પણ ન પીવું જોઈએ અને જો પીવામાં આવે તો એ આપણા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. તો જાણો તમે પણ આ ભૂલો તો નથી કરતા. જાણો અને આ લેખને અંત સુધી વાંચો.
પાણી શરીરનો ક્ષાર માનવામાં આવે છે. આપણા શરીરમાં અડધો ભાગ પાણીનો હોય છે. આપણે દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું જોઈએ. પરંતુ અમુક સમય એવા હોય ત્યારે પાણી ન પીવું જોઈએ. અને જો એ સમયે પાણી પીવામાં આવે તો રોગોને આમંત્રણ આપે છે. એટલા માટે ક્યારેય પણ અમુક સમયે પાણી ન પીવું જોઈએ. તે સમય વિશે આજે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ એ કામો વિશે જેને કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ.
- પહેલું છે સુવાના સમયે પાણી કોઈ દિવસ ન પીવું જોઈએ. ત્યારે પાણી પીવાથી શરીરમાં ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે.
- બીજું જ્યારે શૌચ આવે ત્યારે પણ પાણી ક્યારેય ન પીવું જોઈએ. જો તમે આ સમયે પાણી પીશો તો તમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
- મૂત્ર ત્યાગ પહેલા પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ.
- દૂધ પીધા પછી પણ પાણીનું સેવન ન કરવું જોઈએ. તે શરીરની ચરબી વધારે છે એટલા માટે એ આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
- ચા પીતા સમયે પણ ક્યારેય પાણી ન પીવું જોઈએ. ચા ના સેવન પછી પાણીનું સેવન કરવામાં આવે તો સ્ટાર્ચ શરીરમાં વધે છે અને ચરબી પણ વધે છે.
- બહારનું ફૂડ અથવા તો પાણીપુરી જેવી વસ્તુઓ ખાઈને તરત જ પાણી ન પીવું જોઈએ. તે પણ આપણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.
- જો ચણાના શાકનું સેવન કરો છો તો પણ ઘણી બધી બીમારીઓ આવી શકે છે. એટલા માટે ચણાના શાકનું સેવન કર્યા પછી ક્યારેય પણ પાણી ન પીવું જોઈએ. તે બંનેનો ગ્રોથ એક જ સરખો હોય છે.
- ખાસ મુદ્દો એ કે ભોજન કર્યા પછી લગભગ બધા જ લોકો પાણી પિતા હોય છે. ભોજન બાદ પાણી પીવાથી શરીરમાં ઉત્તપન્ન થયેલી અગ્નિ બેસી જાય છે અને ભોજન અંદર સડવા લાગે છે. તેના લીધે કબજિયાત, એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્તપન્ન થઇ શકે છે. એટલા માટે ક્યારેય પણ ભોજન બાદ પાણી ન પીવું જોઈએ અને જો પીવું જ પડે હોય તો માત્ર એક જ ઘૂંટ પીવો જોઈએ.
- જ્યારે તમે ચાલીને અથવા દોડીને થાકી ગયા હોવ ત્યારે પણ પાણી એકીસાથે ન પીવું જોઈએ. જો તમે કોઈ જગ્યાએથી ચાલીને અથવા દોડીને આવતા હોવ અને ખુબ પરસેવો વળતો હોય ત્યારે જો પાણી પીવામાં આવે તો ભવિષ્યમાં ઘણી બીમારીઓ થઇ શકે છે.
- સવારે જોગીંગ માંથી આવતા હોવ અને પરસેવો ખુબ જ વળેલો હોય ત્યારે પણ પાણી ન પીવું જોઈએ. તે આપણા માટે ખુબ જ હાનિકારક છે.
- કોઈ કામ કરતા હોય અને તેમાં વધારે પરિશ્રમ કરવો પડતો હોય તો ત્યારે પાણી ન પીવું જોઈએ. તેનાથી આપણે પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. કામ પરથી અને બહારથી આવો એટલે તરત જ પાણી ન પીવું જોઈએ અને થોડી વાર આરામ કરીને પછી જ પાણી પીવું જોઈએ.
- જ્યારે કોઈ વ્રત રહ્યા હોવ અને ભૂખ્યા હોવ ત્યારે પણ પાણી ન પીવું જોઈએ તો આ હતા આ કામો જે કર્યા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.