આ કારણથી વધે છે તમારું પેટ, જો ઘટાડવું હોય તો કરો આ ઉપાય

તમારું પેટ આ કારણથી વધે છે ઘટાડા માટે કરો આ ઉપાય. તમારી બીમારીઓનું ઘર છે બહાર નીકળતું પેટ. તેમાં કોઈ શંકા નથી કે મોટાપો બધીજ બીમારીનું ઘર હોય છે. ડાયાબિટીસ, હાર્ટ ડીજીજ અને હાડકાંને સબંધિત વધાર પડતી બિમારીઓનું મૂળ છે. તમારું તેજીથી વધતું પેટ અને ખાસ કરીને પેટ પર જમી ચરબી.

જેને સામાન્ય ભાષામાં તોંદે તરીકે પણ ઓળખવામાં. તે ફકત તમારા દેખાવ અને પર્સનાલિટી ખરાબ કરે છે પણ સ્વસ્થ્ય સાથે જોડેલી બીમારીઓને પણ જન્મ આપે છે. તેવામાં વધતી ચરબીને રોકવા માટે બધી જરૂરી છે. તમને તમારું વજન ખબર પડશે અને પછી તમે વજન ઘટાડવાનો ઉપાય કરશો.

ઊંઘ પૂરી ન થવી અને દારૂ પીવો.

ઊંઘ પૂરી ન થવી તે મોટાપાનું મુખ્ય કારણ છે અને ટાઈમ ટેબલ પ્રમાણે ઉગ ઓછી લેવી. આ તમારે મોટાપાનું કારણ બની શકે છે. જો તમે અપર્યાત ઊંઘ નથી. તો તમે ભોજન પણ વધારે કરો છે. તેમાં મોટાપો વધવા સ્ત્રોત બમણો થઈ જાય છે અને તેના સિવાય મોટા ભાગના લોકો આખા દિવસનો થાક ઉતારવા માટે રાત્રે દારૂને રોલેક્સ થઈ જાય છે. પણ તેનાથી થોડાક સમય માટે તણાવ ઓછો થઈ જાય છે. પણ વજન વધવા લાગે છે.

તેલ, મેદો, અને મોરસ વધારે પડતા સેવન કરવાથી.

તમે દરરોજ ખાવાથી પણ મોટાપો વધવાનું કામ કરે છે. જો તમે જે તેલમાં ખોરાક પકાવો છો. તેમાં ઓમેગા 6 ફેટ એસિડ વધારે હોય છે.અને ઓમેગા 3 માં ફેટ એસિડ ઓછી માત્રામાં હોય છે. તો આ કારણથી પોટાપો વધે છે અને તેના સિવાય મેદાની બનેલી વસ્તુઓના સેવનથી પણ મોટાપો સાથે સાથે ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીઓનો આસંકાઓ વધી જાય છે અને તેની સાથે જો તમને મીઠું ખાવાનું પસંદ હોય. તો પણ એક મોટાપાનું કારણ છે. ખાંડ અથવા ખાંડમાંથી બનેલી ચીજો, જેમ કે ફળ, જ્યુસ, પેસ્ટ્રી, કેક, કેન્ડી, ચોકલેટ વગેરે ખાવાથી પેટની ચરબી વધે છે.

થોડું થોડું ખાવ અને વચ્ચે પાણી પીવો.

હવે તમને ખબર પડી ગઈ છે. ચરબી વધવાનું કારણ શું છે. અમે તમને બતાવીએ કે ચરબી ઓછી કરવાનો ઉપાય, કોઈ દિવસ એક સાથે વધારે ભોજન ન કરો. થોડું થોડું કરીને ખાવ. તેનાથી પાચનશક્તિ યોગ્ય કામ કરે છે અને વજન ઓછું કરવા માટે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના સિવાય જ્યારે પણ ભોજન કરો ત્યારે વચ્ચે પાણી પીવાનું રાખો, તેવુ કરવાથી વધારે ખાવાથી બચી શકો છો અને તે પાણી ગુન ગુના ગરમ હોય તો વધારે સારું.

લીંબુ અને અજમાનો ચા પીવો.

લીંબાનું દરેક રીતે સેવન કરવાથી મોટાપો અને વધારે ચરબીને દૂર કરે છે. લીંબુનો ગણા લોકોને પસંદ હોય છે. વજન ઘટાડવા માટે આ ચા ગણો લાભદાયક છે. લીંબુ ચા મા મધનો ઉપયોગ કરો અને તેના સિવાય અજમો પણ મોટાપાને ઘટાડવા મદદ કરે છે. અજમો, વળીયારી અને ઈલાયચી અને આદુ નાખીને 5 મિનિટ ઉકાળો અને ત્યાર બાદ ગાળી લો. થોડા દિવસોમાં, ચરબી ઓછી થવાની શરૂઆત થશે.

ક્રચ કસરતની તંગી.

એવું માનવામાં આવે છે કે ક્રચ કસરત કરવાથી જલદીથી મોટાં પેટની અંદર કરવા મદદ કરે છે. આ કસરત કરવા માટે સીધા ઉગી જાય.પછી માથા નીચે. તમારે બંને હાથ મૂકો અને થોડાક ઉપર ઉઠો અને પછી બંને પગને ઘુટણ સુધી વારો અને પછી સીધા કરો. આ કસરતને જેટલી વધારે વાર કરો એટલી વધારે તમારા પેટની ચરબી ઘટાડો થશે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.