જો તમે પણ સમયસર ભોજન નથી કરતા તો આ વાત જાણી લો તમે પણ થય શકો છો અલસર ના શિકાર

અલસર ગાજરનો રસ પીવાથી અલસર મટે છે અલ્સર શું છે પાચનમાર્ગની દીવાલો પર થતા ચાંદાને અલ્સર કહે છે. અલ્સર મોટેભાગે પક્વાશય (આંતરડાનો પ્રથમ ભાગ)માં સામાન્યપણે સૌથી વધુ પ્રમાણમાં થાય છે. બીજો સૌથી સામાન્ય ભાગ જઠર (ગેસ્ટ્રિક અલ્સર) છે.અલ્સરના કારણો શુંછે હેલિકો બેક્ટર પાઇલેરી નામના જીવાણુ ઘણા અલ્સર માટે કારણરૂપ છે.જઠર દ્વાર બનતા એસિડ અને અન્ય સ્ત્રાવ પાચનમાર્ગની દીવાલોને બાળીને અલ્સર સર્જે છે. જ્યારે શરીર વધારે પડતો એસિડ પેદા કરેછે અથવા તો પાચન માર્ગની દીવાલોને કોઇક રીતે નુકસાન થાય છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.જેને અલ્સર હોય તે વ્યક્તિનાઅલ્સરમાં શારીરિક કે માનસિક તનાવ વધારો કરે છે.અલ્સર કેટલીક પીડાશામક દવાઓના સતત ઉપયોગથી પણ થઈ શકે છે .

અલ્સરના સંભવિત ચિહ્નોજ્યારે તમે ખાવ કે પીવો ત્યારે તમને સારું લાગે અને 1 કે 2 કલાક પછી સારું ના લાગે (પક્વાશયનું અલ્સર)તમે ખાવ કે પીવો ત્યારે તમને સારું ના લાગે (ગેસ્ટ્રિક અલ્સર)તમને રાત્રે પણ જગાડે તેવો જઠરનો દુખાવોજઠરમાં ભારેપણાની લાગણી, ફૂલીજવું બળતરા થવી કે કંટાળા જનક પીડાઉલ્ટીઅનઅપેક્ષિત વજન ઘટાડો સંચાલ ન માટે સરળ સૂચનોધૂમ્રપાન કરશો નહીંડૉક્ટર સૂચવે નહીં ત્યાં સુધી સોજા-વિરોધી કોઈપણ દવા લેશો નહીં કેફીન અને દારૂટાળો જોમરીમસાલાવાળા આહારથી છાતીમાં બળતું હોય તો એવો આહાર ટાળોતમારું અલ્સર વણસી રહ્યું હોવાના ચેતવણીરૂપ સંકેતો તમે ઉલ્ટી કરો કલાકો કે દિવસો પહેલાં લીધેલા ખોરાકની તમે ઉલ્ટી કરો.

તમે અસામાન્યપણે નબળાઈ અનુભવોઅથવા ચક્કર આવેતમારા મળમાં લોહી હોય (લોહી ને કારણે તમારો મળ કાળો અથવા ટાર જેવો જણાય))તમને સતત ઉબકા આવે કે સતત ઉલ્ટી થાય તમને અચાનક, તીવ્ર દુખાવો થાય તમારું વજન ઓછું થવા માંડેતમે દવા લો તો પણ તમારી પીડા ઘટે નહીંતમારી પીઠ સુધી દુખાવો પહોંચે.% થાક ઉતારવા માટે ફાયદાકારક છે લીંબુ…… લીંબુનું શરબત ખાંડ નાંખીને પીવાથી થાક મટે છે .- – – રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સવારે ઉઠી તરત પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે કોલે સ્ટ્રોલ સૂકી મેથી ફાકવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે . કાચી સોપારીનું દરરોજ સેવન કરવાથી લોહી પાતળુ થઈ કોલેસ્ટ્રોલ ઘટ છે . મરીના બે – ત્રણ દાણા દરરોજ ખાવાથી કોઈપણ રોગથતો નથી .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *