ગુજરાત

તમને નહી ખબર હોય શા માટે ચડાવવા મા આવે છે શંકર ભગવાન પર દૂધ અને દૂધ ના આ ઉપયોગ તમને નહી ખબર હોય

દૂધને ધર્મના દ્રષ્ટિકોણથી અને તેના મન પરની અસરથી સાત્વિક માનવામાં આવે છે. આમાં પણ ગાયનું દૂધ સૌથી પવિત્ર અને સારું માનવામાં આવે છે. દૂધનો શિવના રૂદ્રાભિષેકમાં વિશેષ ઉપયોગ છે. દૂધથી શિવલિંગના રૂદ્રાભિષેક દ્વારા બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. સોમવારે દૂધનું દાન કરવાથી ચંદ્ર મજબૂત બને છે. પાણીમાં થોડું દૂધ પીવાથી અને નહાવાથી માનસિક તાણ દૂર […]

ગુજરાત રાષ્ટ્રીય

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું 90 વર્ષની વયે અવસાન થયું

મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું સોમવારે સવારે અમેરિકામાં હાર્ટ એટેકને કારણે અવસાન થયું.  કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉન થઈ ત્યારથી પંડિત જસરાજ ન્યુ જર્સીમાં હતા.  આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.  ‘પંડિતજી’ ની પુત્રી દુર્ગા જસરાજે ભાષાને આ માહિતી આપી.  પંડિત જસરાજના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમને ખૂબ દુખની સાથે માહિતી આપવી છે […]

ગુજરાત મનોરંજન રાષ્ટ્રીય

અંગ્રેજો ને પાગલ કરી મુકેલ વાનગી- કટલેટ

કટલેટ : અંગ્રેજોને પણ પાગલ કરી મૂક્યા હતા 1894 માં બ્રિટીશ સૈન્યના એક અધિકારીની પત્નિ હેનરિટા હાર્વે એ ‘ઑલ્ડ ઈંડિયંસ’ નામનું પુસ્તક લખ્યું જેમાં ભારતમાં સવારના ચા કે કોફી સાથે લેવાતા વિવિધ પ્રકારના નાસ્તા વિષે લખ્યું હતું. અંગ્રેજોને સવારમાં હેવી બ્રેકફાસ્ટ એટ્લે કે દાબીને નાસ્તો કરવાની ટેવ હતી જેથી બપોરનું ભોજન મોડું લેવાય તો ચાલે. […]

ગુજરાત રાષ્ટ્રીય

દીપક સાઠે : દેશના હ્રદયમાં સ્થાન કરી ગયા

દેહરાદૂનની કેબ્રિયન હૉલ સ્કૂલ લશ્કરના અધિકારીઓ અને સૈનિકોના સંતાનોના શિક્ષણ માટે જાણીતી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમિયાન જ સાહસ, હિંમત, ત્વરિત નિર્ણયશક્તિના ગૂણો અને દરેક કઠીન સ્થિતિનો સ્વસ્થ ચિતે ઉકેલ લાવવાના પાઠ ભણાવવામાં આવે છે. આ સ્કૂલમાં 1966 માં દીપક સાઠે એ પ્રવેશ લઈ 11 ધોરણ સુધી રહયા હતા. અભ્યાસમાં અતયંત તેજસ્વી અને આખા […]