જો તમને પણ પણ આવી ચરબીની ગાઠ હોય તો આસાની થી મટાડી શકો છો ! જાણો કેવી રીતે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો, પ્રવર્તમાન સમયમા સ્ત્રીઓમા કેન્સરની સમસ્યા ખુબ જ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સરની સમસ્યા ખુબ જ ઝડપથી પ્રવર્તી રહી છે. પહેલા તો સામાન્ય એવી ગાંઠ થાય છે અને પછી પાછળથી તે કેન્સરની સમસ્યામા પરિવર્તિત થઇ જાય છે. જયારે પણ શરીરનો કોઈ ભાગ અસમાન્ય રીતે વધે ત્યારે સમજી લેવુ કે, તમને રસોળી કે ગાંઠની સમસ્યા હોય શકે છે.

જો પેટમા ગાંઠ થઇ જાય તો તેના કારણે પેટના એક ભાગમા સોજો આવી શકે છે અને તેના કારણે અન્ય અનેકવિધ સમસ્યાઓ પણ થઇ શકે છે જેમકે, હર્નિયા, ચરબીની ગાંઠ, ત્વચાની નીચે લોહીનું ગંઠન થવું, ટ્યુમર થવુ અને અમુક અંડકોષીય સમસ્યાઓ વગેરે. પેટની ગાંઠ એ સખત અથવા નરમ બંને હોય શકે છે તથા તેના કારણે તમને અસહ્ય પીડાનો પણ અનુભવ થઇ શકે છે.

આ સિવાય અમુક કિસ્સાઓમા તમને પેટમા ગાંઠ થવી, પેટદર્દ થવો, ગુદામાથી લોહી નીકળવુ, કબજિયાતની સમસ્યા થવી, નિરંતર વજન ઘટવુ, ઉબકા અને ઉલટીની સમસ્યા થવી વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે. પેટમાં ગાંઠ થવા પાછળનુ સંભવિત કારણ જે-તે સ્થાન પર આધારિત છે કે, પેટના ક્યા ભાગમા ગાંઠ થયેલી છે? જો પેટના ઉપરના ભાગમા તમને કોઈ ગાંઠ દેખાઈ રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆની સમસ્યા પણ હોય શકે છે.

આ સિવાય ગર્ભના વિકાસ દરમ્યાન પેટમા વૃષણ રચાય છે અને ત્યારબાદ અંડકોષની થેલીમા ઉતરી જાય છે. અમુક કિસ્સાઓમા તો વૃષણ સંપૂર્ણ રીતે નીચે ઉતરતા નથી અને તેના કારણે પેટ અને જાંઘની વચ્ચે ગાંઠ બનેલી દેખાય છે. આ સિવાય જો કોઈને પેટમા રસોળી થઇ જાય તો તેમની માસિક તિથિ પણ એકદમ બદલી જશે. બ્લીડીંગ ખુબ જ વધુ થશે અને થાક પણ ખુબ જ વધુ લાગશે તથા શરીરમા પણ નબળાઈ ખુબ જ વધારે આવી જશે. આ બધા જ રસોળીના કારણો છે.

જો તમે આ સમસ્યામાંથી રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો ધૂમ્રપાન ના કરવુ જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવુ. શક્ય તેટલા હળવા ભોજનનુ સેવન કરવુ. ચુનો એ સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈપણ આડઅસર નથી થતી. વિશ્વની ઘણી બધી ઔષધિઓ પણ ચુનામાથી તૈયાર થાય છે, જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે. એકવાર આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

કેટલાક ગાંઠ કેન્સર જેવા જીવલેણ રોગનું સ્વરૂપ પણ લે છે. જો તમારા શરીરમાં કોઈ ગાંઠ આવી રહી છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. આ કારણોસર ગાંઠ રચાય છે -આનુવંશિક કારણોને લીધે, ત્યાં પણ ગાંઠો થી સંબંધિત સમસ્યા છે, એટલે કે, જો માતાપિતામાં કોઈને આ સમસ્યા હોય, તો પછી બાળકોને ગાંઠો થવાની સંભાવના 50% વધી જાય છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો બાળકમાં કોઈ ગઠ્ઠો હોય, તો બાળરોગ ચિકિત્સકનો તરત જ સંપર્ક કરવો જોઈએ.માથામાં તીવ્ર પીડા, નીચલા પેટ ગાંઠ ફક્ત શરીરના ઉપરના ભાગમાં જ નહીં પરંતુ આંતરિક ભાગોમાં પણ થાય છે. જો માથામાં ગાંઠ હોય તો માથામાં તીવ્ર દુખાવો થાય છે. જ્યારે અંડાશયના આંતરડા થાય છે ત્યારે નીચલા પેટમાં દુખાવો થાય છે. જો ફેફસામાં ગાંઠ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ખાંડના સ્તરની નિયમિત તપાસ કરવી જરૂરી છે ડાયાબિટીઝના દર્દીઓની પીઠ પર ગાંઠ થવાની સંભાવના વધુ હોય છે અને સ્ત્રીઓના સ્તનમાં ગાંઠ હોઈ શકે છે. તેથી, સુગર લેવલ નિયમિત તપાસો.તો મિત્રો જીવનમાં તમને કેન્સર ન થાય તેના માટે ફક્ત એક જ વસ્તુ યાદ રાખો કે તમે જયારે ભોજન કરો તે ભોજનમાં ડાલ્ડા ઘી,રીફાઇન્ડ ઓયલ વગેરે ન હોવું જોઈએ. બીજી વાત કે વધુમાં વધુ ફોતરાં વાળી વસ્તુ નો ઉપયોગ કરો જેમ કે ફોતરાં વાળા ચોખા,દાળ, ફોતરા વાળી શાકભાજી વગેરે.આ વસ્તુઓ ખાવાથી તમને કેન્સર થવાનો પ્રશ્ન જ નથી રહેતો.

આ બધા સિવાય કેન્સર ગુટકા,તમ્બાકુ,સિગરેટ,બીડી વગેરે ના ઉપયોગથી પણ થાય છે. તો આ ચારે વસ્તુનું સેવન ક્યારેય ન કરો. કેમ કે કેન્સર ના વધુમાં વધુ કેસ આના કારણે થાય છે. ભારતની સરકાર આજકાલ ગુટકા,બીડી,સિગરેટ,તમ્બાકુ વગેરે ઉપર પણ પ્રતિબંધ મુકેલ છે જલ્દી દારૂ માટે પણ નક્કર પગલાં લેશે. આવું જ ચાલતું રહ્યું તો આપણા દેશના યુવાનો કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી જશે.આખી દુનિયાનો એક જ સવાલ છે કે આના બચાવમાં જ પોતાનો બચાવ છે. તમે હંમેશા એવો પ્રયત્ન કરજો કે કેન્સર વાળા રોગીઓની કીમોથેરેપી,એલોપેથી વગેરે જેવી ટ્રીટમેન્ટ થી દૂર રાખવામાં આવે. કેમ કે જો એક વખત કીમોથેરેપી થઇ ગઈ તો સમજો તમે હવે કઈ નહીં કરી શકો.

મહિલાઓમાં આજકાલ કેન્સર ખુબજ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સર ઝડપથી વધી રહ્યા છે, પહેલા તેમને ગાંઠ થાય છે પછી પાછળથી કેન્સરમાં ફેરવાઈ જાય છે. તો માતાઓ અને બહેનોને ધ્યાન રાખવું જોઈએ કે જયારે પણ તેમના શરીરમાં તેમને વધારાનો ભાગ વધવા ની જાણ થાય એટલે તેમણે સતર્ક થઇ જવું જોઈએ કેમ કે કોઈ પણ અંગમાં જેવું તમને વધારાનાં ભાગ માં વધારો થયો તો સમજો કે તમને રસોળી કે ગાંઠ થઇ ગઈ છે.

આમતો દરેક ગાંઠ કે રસોલીથી કેન્સર થતું નથી. માત્ર બે કે ત્રણ ટકા ગાંઠ એવી છે,જે કેન્સરમાં બદલાઈ જાય છે.પરંતુ તમારે સતર્ક તો રહેવું પડશે.તેના માટે બધાથી સારી વિશ્વમાં દવા છે ચૂનો. શરીરમાં ક્યાંય પણ ગાંઠ થઇ જાય ,રસોળી થઇ જાય તો તેના કેન્સરમાં બદલી જવાની શક્યતાઓ રહે છે, તો આવી ગાંઠને દૂર કરવા માટે બધાથી સારી દવા છે ચૂનો. ચૂનો એટલે કે જે પાનમાં ખાવામાં આવે છે,મકાનને રંગવા ધોળવામાં ઉપયોગ કરવામાં આવે છે, પાનવાળા ની દુકાનમાં સરળતાથી મળી જાય છે.

આ ચુનાને કનકનાં દાણા જેટલો ખાઓ, હવે સવાલ એ થાય કે ખાવો કેવી રીતે? કેમ કે સીધો જીભ ઉપર લગાડવામાં આવે તો જીભ ફાટી જાય છે. તો તેને ખાવાની એક જ રીત છે કે તમે પાણીમાં ભેળવીને પી લો કે પછી દહીમાં મેળવીને પીઓ.તે સિવાય તમે તેને લસ્સીમાં મેળવીને, દાળ માં નાખીને, શાકમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો.

મહિલાઓમાં આ ગાંઠની ખબર કેવી રીતે પડી શકે? જે માતાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે . તેમને ખબર પડશે લોહી વધુ આવશે પણ 28-30 દિવસ માં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે.બ્લીડીંગ ખુબજ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે. તો તેનાથી તમે નક્કી કરી લો કે રસોળી થઇ રહી છે અથવાતો થઇ રહી છે. પછી તપાસ કરાવા સોનોગ્રાફી કરાવી લો. હવે સમજી લો કે તમને ચૂનાની જરૂર પડી છે.

ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. બીજું તો ઠીક તેની કોઈ આડઅસર પણ ખૂબ જ ઓછી છે. અને દુનિયાની બધી દવાઓ આ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.મગજ ગાંઠ વિશેના કેટલાંક તથ્યો :મગજ ગાંઠ કોઈ પણ ઉમરે થઈ શકે છે.મગજ ગાંઠ થવાનું કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાતું નથી.મગજ ગાંઠના લક્ષણો તેના આકાર,પ્રકાર અને સ્થળો પર નિર્ધારિત હોય છે.યુવાનોમાં પ્રાથમિક મગજ ગાંઠો થવાની સૌથી સામાન્ય બાબત છે તેના પ્રકારોમાં એસ્ટ્રો સાઈટોમા,મેનીગોમા અને ઓલીગોલ્ડનડ્રોગ્લિમા છે.

સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી મગજ ગાંઠોમાં સૌથી સામાન્ય પ્રકાર મેડલોબ્લાસ્ટોમો, એસ્ટ્રોસાઈટોમા પ્રકાર એક, અથવા બે (ગ્લિઓમા) ઇપિન્ડાઈમોમાં અને બ્રેઈન સ્ટેમ ગ્લિઓમા છે.પારિવારિક ઈતિહાસ અને એક્સ-રે ની વધુ તીવ્રતાના કારણો બ્રેઈન ટ્યુમર માટે જવાબદાર છે.ડોક્ટર દ્વારા દર્દીને મગજ ગાંઠો હોવાનું નિદાન, સારવારનો ઈતિહાસ, શારીરિક તપાસ તેમજ મગજ અને તેના વિવિધ કોષોનો જુદી જુદી રીતે તપાસ કરવા પર આધારિત છે.મગજ ગાંઠો (બ્રેઈન ટ્યુમર) ની સારવારના વિકલ્પોમાં શસ્ત્રક્રિયા,કિરણોત્સર્ગ થેરાપી અને કીમિયોથેરાપી કે અન્ય સંયુક્ત સારવારનો સમાવેશ થાય છે.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *