ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો
ભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો. ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણતે બે રીતે થાય છે. 1. અજાણતા થઇ જતી ભેળસેળ 2. ખોટા હેતુથી કરાતી ભેળસેળ.
ભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો. ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણતે બે રીતે થાય છે. 1. અજાણતા થઇ જતી ભેળસેળ 2. ખોટા હેતુથી કરાતી ભેળસેળ.ખોરાકનું નામ: ઘી/માખણ,ભેળસેળ કારાતુ તત્વ: વનસ્પતિ, છૂંદેલો બટાકો, શક્કરીયું તથા બીજા સ્ટાર્ચ પદાર્થોશોધવાની સાદી પદ્ધતિ: એક ચમચી ઘી/માખણ લો. તેને એક ટેસ્ટ ટયુબમાં લઇ ઓગાળી દો અને તેની અંદર જલદ એચ.સી.એસ. એસીડ નાખો. પછ તેમાં ચપટી ખાંડ નાખો. બરાબર હલાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. નીચેના ભાગમાં લાલ રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે. એક ટેસ્ટટયુબમાં ઘી/ માખણને ઓગાળી લો અને તેમાં આયોડીનનું એક ટીપું નાખો અને હલાવો. ભૂરો રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે.
ઘીમાં બટેટાનો માવો: કાચના નાના વાટકામાં બે ચમચી ઘી નાખો. તેમાં બે ટીપા ટિંક્ચર આયોડિન નાખો જો ભેળસેળ હશે તો રંગ બદલી બ્લ્યૂ થઈ જશે.ખોરાકનું નામ: દૂધભેળસેળ કારાતુ તત્વ: પાણીશોધવાની સાદી પદ્ધતિ: – ભેળસેળ વાળાં દૂધને એક થાળીની સપાટી પરટીપાંના રૂપમાં મૂકો અને પછી થાળીને થોડી આડી કરો. જો ટીપું જલ્દી થી સરી જાય અને સફેદ રંગના દેખાય તો તેમાં ભેળસેળ છે. નહિ તો તે શુદ્ધ દૂધ છે. એક ટેસ્ટ ટયુબમાં દુધ લો તેમાં (લેકટોમીટર) લેકટોમીટરને ડુબાડે. જો ૧.૦ર૬ કરતાં નીચો આંક હોય તો તે ભેળસેળ વાળુ છેખોરાકનું નામ: દૂધ/માવોભેળસેળ કારાતુ તત્વ: સ્ટાર્ચ
શોધવાની સાદી પદ્ધતિ: એક ટેસ્ટટયુબમાં દૂધ લઇ તેમાં આયોડિન નાખો. બરાબર હલાવો. ભૂરો રંગ જોવા મળે તો ભેળસેળ છે. એક ટેસ્ટટયુબમાં હીંગ લો અને તેમાં બે ટીપાં આયોડીનનાં નાખો. ભૂરો રંગ જોવા મળશે તો તે ભેળસેળ છે.ખોરાકનું નામ: ચ્હાભેળસેળ કારાતુ તત્વ: ચણાની દાળના છોતરાં, વાપરેલી ચ્હાશોધવાની સાદી પદ્ધતિ: એક કાગળ લઇ તેને પલાળી ને તેના પર ચ્હાનો ભૂકો ભભરાવો. થોડા સમય બાદ ચ્હાની આજુબાજુ કાગળ પર રંગ જોવા મળશે અને ફિણ જોવા મળશે.ખોરાકનું નામ: મટન, આઇસ્ક્રીમ, શરબતભેળસેળ કારાતુ તત્વ: મેટાનીલ યેલોશોધવાની સાદી પદ્ધતિ: થોડા ટીપાંસાંદ્ર H.L.C. ઉમેરો. રાણી કલર જોવા મળે તો તેમાં ભેળસેળ છે.ખોરાકનું નામ: કોફીભેળસેળ કારાતુ તત્વ: ચચુકાનો પાઉડર, ખજૂરના ઠડીયાનો પાવડર
શોધવાની સાદી પદ્ધતિ: એક બ્લોટીંગ પેપર લો અને તેમાં કોફી ભભરાવો તેમાં ૧ ટકા NaOH નું દ્રાવણ નાખો. ચચુકાનો અને ખજૂરનો પાવડર લાલ કલર આપશે.ખોરાક ભેળસેળ કરતાં તત્વો નુકશાનકારક અસરોખાદ્ય તેલ મનરલ તેલ અને દિવેલ રાયનું તેલ યકૃતને નુકશાન કરે, કેન્સરની અસર, દષ્ટિ ઓછી થાય, હદય રોગ, ગાંઠ. જલન્ધર (ડ્રોપ્સી અને બેરી-બેરી)બેસન (ચણાનો લોટ) હળદર, કેસરી દાળનો લોટ, લેડ ક્રોમેટ લકવો, એમીનીયા,ડ્રોપ્સી, અધાંપોલાલ મરચુ, મસાલા લાકડાનો વ્હેર પેટનો દુઃખાવોઅરગોટ (ઝેરી ફૂલ) બાજરી અને રાઇ અરગોટીસમ નામનો રોગ કેન્સરપ્રોસેસડ-ફુડ (Ex. અથાણાં પાપડ) ટેલ્કમ પાવડર જંતુનાશક દવાઓ યકૃત, કિડની નસોમાં નુકશાન
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર